SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાળે છે. યાવત શુકલ ગુણવાળે છે. અહિયાં યાવત્ પદથી નીલ ફક્ત અને પીત (પીળે) આ વણે ગ્રહણ થયા છે. અર્થાત્ આ કાળે છે નીલ છે પીત છે, આ વર્ષે ગ્રહણ કરાયા છે. અહી શુકલ વિગરે પદે ગુણ રૂપવાચ્ય પરક નથી. પરંતુ ગુણના આશ્રય પરક છે. જેથી કાળા ગુણવાળ, નીલ ગુણવાળે, રક્ત ગુણવાળ, પીળા ગુણવાળો એ અર્થ થાય છે. યુરિમiધવા, સુમિiધ વા, તિરે વા નાવ મઘુત્તવા” આ જીવ સુરભિ ગંધ-સુંગધવાળે છે. દુરભિ ગંધ-દુર્ગધ વાળો છે. તિક્ત ગુણવાળે છે. યાવત્ મધુર ગુણવાળો છે. અહિયાં યાવત્ પદથી કટુ, કષાય અને આમલ એ રસે ગ્રહણ કરવામાં આવ્યા છે. આ કથનથી જીવમાં રસપણું હોવાનું સ્પષ્ટ થાય છે. “ વા જાવ સુ વા” આ જીવ કર્કશ ગુણ વાળે છે. યાવત્ રૂક્ષ ગુણ વાળે છે. અહિયાં યાવત્ પદથી મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નીગ્ધ આ પદ ગ્રહણ થયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવમાં પાંચ વર્ણ પણું બે ગંધપણું પાંચ રસ પડ્યું. આઠ સ્પર્શપણું દેખાઈ આવે છે “રે તેનí જોયા જાવ વિદ્રિત્ત” હે ગૌવમ ! એ કારણથી મેં એવું કહ્યું છે કે દેવ વિક્રિય કરણ કાળની પહેલાથી જ રૂપી થઈને તે પછી આત્માને અમૂર્ત કહીને રહેવા સમર્થ થતું નથી. અહિયાં યાવત્ પદથી વે એ પદથી લઈને “પુરામેવ જવી પવિત્તા નો જન્મ 17 નવદિવ7g' અહિં સુધીનો પાઠ ગ્રહણ થયેલ છે. જે કારણથી તે જીવમાં કાલસ્વાદિક— કુણવણ વાળા આદિ રૂપ વ્યવહાર સામાન્ય જન દ્વારા પણ કરાય છે. એ જ કારણે તથાગત આ જીવ રૂપી બનીને પિતે પિતાને અરૂપી રૂપથી વિકા કરી શકતા નથી. આ સઘળું પૂર્વોક્ત કથન સંસારી જીવની અપેક્ષાથી કહેવામાં આવ્યું છે, હવે સિદ્ધ જીવની અપેક્ષાથી સૂત્રકાર કથન કરે છે. “સરવેવ i મંછે કી પુત્રામે મારી મરિdi પમ્ ટવી વિચિવત્તા વિ”િ આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે હે ભગવન ! જે જીવ રૂપ વિગેરેથી રહિત છે. તે શું પતે પોતાને રપાદિમાન રૂપની વિકુર્વણું કરીને રહિ શકે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “ળો ફળ તમ' હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. “જાવ વિત્તિ' અહિયાં યાવત્ પદથી રે ગી” એ પદથી લઈને “વાડિવત્તા ” અહિં સુધીને પાઠ ગ્રહણ થયો છે. “ોચમા ! અહં પર્વ જ્ઞાના”િ હે ગૌતમ વિશેષ રૂપથી અર્થને નિશ્ચય કરવાને કારણે હું વક્ષ્યમાણે પ્રશ્ન દ્વારા નિર્ણયભૂત વસ્તુને જાણું છું. “વાવ = ળ તફાયણ” અહિયાં યાવત્ પદથી “અમેચ વાના” એ વાક્યથી લઈને “મણ પર્વ મમમન્ના” અહિં સુધીના વર્તમાન અને ભૂતકાળના પ્રકરણને સંગ્રહ થયો છે. આ રીતે દેવવાદિ પર્યાયથી મુક્ત થયેલા જીવને કે જે જીવ “અવિર” અરૂપી થઈ ચૂક્યું છે. “અદમ્મા કર્મ રહિત થઈ ચૂકી છે. “મા ” રાગ રહિત થઈ ચૂક છે. “શરીર” શરીર રહિત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૨૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy