SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જીત્ર પન્નુ વાચ્ય શરીરમાં અને જીવાત્મામાં જે સથા રૂપથી ભિન્નતા કહે છે. યાવત્ ભાષા દ્વારા વણુવે છે. યાવત્ પ્રજ્ઞાન્તિ'' પ્રજ્ઞાપના કરે છે, ‘બ્રહ્મચન્તિ” પ્રરૂપણા કરે છે. તે પ્રમાણેનુ' તેએનુ કથન મિથ્યા (જુ ુ) છે. (૪) અતૂં પુળ શોચમાં ! મા મિ” પરંતુ હૈ ગૌતમ ! હું. આ વિષયમાં એવું કહું છું. “આવ પવૅમિ' યાવત્ પ્રરૂપણા કરૂ છુ. અહિયાં યાવત્ પદથી ‘મારે પ્રજ્ઞાચામિ'' ભાષા દ્વારા વધુ વું છું. અને પ્રજ્ઞાપના કરૂ છું હવે સર્જી પાળવા બાવ મિટ્ટાÄળસએે” કે પ્રાણાતિપાતમાં અહિયાં ચાવત્ પદથી મૃષાવાદ, અદત્તાદાન વિગેરેમાં તથા મિથ્યાદર્શન શલ્યમાં વરૃમાળા' વત્ત માન દેહીના અર્થાત્ અઢાર (૧૮) પ્રકારના પાપસ્થાનનું સેવન કરવાવાળા પ્રાણીના “એવ નીચે એવ ગૌવાચા” તેજ જીવ શરીર છે. અને તેજ જીવાત્મા અર્થાત્ જે શરીર છે. તેજ કથંચિત્ જીવાત્મા છે. અને જે જીવાત્મા છે, તે કથ‘ચિત્ શરીર છે. કેમ કે શરીર અને જીવાત્મામાં અત્યંત ભેદ નથી જો તેમાં અત્યંત ભેદ માનવામાં આવે તે શરીર દ્વારા પૃષ્ટ થયેલ પદાર્થનું જીવને સવેદન ન થવાના પ્રસગ પ્રાપ્ત થશે. તથા શરીરે કરેલા ક્રમના જન્માન્તરમાં જીવને વેદન કરવાના અભાવ પણ થશે. શરીર કરેલા કાઁનું સવેદન કરે છે. એવુ' જો સ્વીકાર કરવામાં આવે તે અકૃતાભ્યાગમ ઢોષને પ્રસ`ગ માનવેા પડશે કેમ કે કમ શરીરે કરેલ છે. અને તેના ફળનું સંવેદન જીવને થાય છે. આ રીતે જેણે કર્યાં કર્યું” તેને સવેદન થતું નથી. અને ક્રમ નહિ કરવાવાળાને તેનુ સંવેદન થાય છે, તથા શરીરને અને જીવને અત્યંત અભેદ માનવામાં આવે તે તે સ્થિતિમાં શરીરના નાશથી જીવને પણ નાશ થઈ જવાના કારણે પરલેાકના નાશ થઇ જવાના કારણે પરલેાકના અભાવ થવાના પ્રસગ પ્રાપ્ત થશે. જેથી શરીર અને જીવમાં ક્રય'ચિત્ ભેદ અને ક ંચિત્ અભેદ છે. એમજ માનવું ભેદ્યાભેદવાદ છે. જેનું ખીજું નામ ‘સ્યાદ્વેદ' છે. તત્ત્વની વ્યવસ્થામાં શ્રેષ્ઠ છે. દ્રવ્ય પર્યાયના વ્યાખ્યાનમાં પણ દ્રવ્ય અને પર્યાયમાં અત્યંત ભેદ નથી, કેમ કે ભેદની અનુપલબ્ધી હાય છે. જો આના પર એમ કહેવામાં આવે કે દૂચવોચ‰ જ્ઞાનં મિન્ન" દ્રવ્યનું જ્ઞાન અને પર્યાયનુ જ્ઞાન ભિન્ન છે. જેથી જ્ઞાનના ભેદ્યથી જ્ઞાનના વિષય ભૂત દ્રવ્ય અને પર્યાયમાં પણ ભેઃ માનવે સ્વાભાવિક છે. જેમ કે ઘટ જ્ઞાન અને પટ જ્ઞાનના ભેદમાં ઘટપટને પરસ્પરમાં ભેદ માનવામાં આવે છે. તા તેમ કહેવુ પણુ ઠીક નથી કેમ કે દ્રવ્ય પર્યાયમાં ભેદ હાવા છતાં પણ તેમાં આત્ય'તિક ભેદ માનવામાં આવતા નથી દ્રવ્ય પર્યાયમાં ભેદ અનુવૃત્તિ વ્યાવૃતિપ્રત્યય નિમિત્તરૂપ છે. અને તે ભેદ તેમાં માત્ર (ફકત) પ્રતિભાસ કાળ સુધીજ છે. જોઈએ એનું નામ અને એજ વસ્તુ જ્યારે જીવાત્મા શબ્દના અર્થ જીવનું સ્વરૂપ એ પ્રમાણે કરવામાં આવે ત્યારે આ વ્યાખ્યામાં પહેલું જીવપદ જીવના સ્વરૂપનુ' એધક છે. અને ખીજું જીવ પદ જીવ એ અતુ એધક થશે. સ્વરૂપ અને સ્વરૂપવામાં અત્યંત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૨૩
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy