SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદ બતાવવા માટે કર્યું છે. એક વાત સૂત્રકાર આ વયમાણ સૂત્રથી પ્રકટ કરે છે. “જ્ઞાનાવા” પ્રાણાતિપાતકિયામાં “ગુણાવા” મૃષાવાદક્રિયામાં એટલે કે અસત્ય બોલવારૂપ ક્રિયામાં “કામિદાતા યાવતુ મિથ્યા દર્શન શયમાં યાવત્ અઢાર પ્રકારની પાપસ્થાનરૂ૫ ક્રિયાને અહિયાં યાવત્ પદથી અદત્તાદાનથી લઈને મૃષાવાદ સુધીના પંદર પાપસ્થાનોમાં “વફ્ટમાળા” રહેલા દેહીનો “અન્ને નીરેજીવ અન્ય છે. “ ને બીવાયા', અને શરીર પણ અન્ય છે. અને જીવાત્માભિન્ન છે. આ પ્રાણાતિપાતરૂપ ક્રિયામાં કર્તારૂપથી દેખાતો જીવ–શરીર છે. અને ફલને ભેગવનાર જીવાત્મા છે જેથી આ બને પરસ્પર જ ભિન્નભિન્ન છે. આ રીતે પ્રાણાતિપાત વિગેરે કિયાઓના વિષયમાં અન્ય મત પ્રગટ કરીને હવે સૂત્રકાર એ ક્રિયાઓના ત્યાગના વિષયમાં પરમત શું છે? તે બતાવે છે. “ખારૂવારૂ મળે જાવ નડિયા ’ અહિયાં યાવત્ પદથી મૃષાવાદથી લઈને મૈથુન સુધીના પાપ ગ્રહણ કરાયા છે વિરમણ શબ્દનો અર્થ પ્રાણાતિપાત વિગેરે કિયાઓને ત્યાગ એ પ્રમાણે છે. “જોવિવે” કાધના ત્યાગમમાં “નાવ fમાતા ” યાવત્ મિથ્યાદર્શન શલ્યના ત્યાગમાં યાવતુ પદથી માનથી લઈને માયામૃષા સુધીના સેળ કષાના ત્યાગમાં “વરમાળા રહેલા દેહીના “અને જીવે અને ગાવા” જીવ–શરીર અન્ય છે. અને તેમાં રહેલ જીવાત્મા ભિન્ન છે. બુદ્ધિના વિષયમાં પરમત શું છે? એ વાત “વત્તિયા” ઇત્યાદિ સૂત્ર દ્વારા સૂત્રકાર પ્રગટ કરે છે. નાત્તિવા જાવ નિમિયા ૩જાણ અને નવે અને ગીવાલા” અહિયાં યાવત્ પદથી વનયિકી અને કર્મજા બુદ્ધિને સંગ્રહ થયે છે, તેને અર્થ આ પ્રમાણે છે. ઔપત્તિકી વનવિકી કર્મજ અને પારિણમિકી આ ચાર પ્રકારની બુદ્ધિમાં રહેલ દેહિનું શરીર જીવાત્માથી ભિન્ન (જ) છે. અને જીવાત્મા શરીરથી ભિન્ન છે આ ઔત્પત્તિકી વિગેરે ચારે બુદ્ધિના લક્ષણ અને ઉદાહરણ નદીસૂત્રના ૨૬ માં સૂત્રની જ્ઞાનચન્દ્રિકા ટીકામાં આપવામાં આવેલ છે. જીજ્ઞાસુએ ત્યાંથી તે સમજી લેવી આજ પ્રકારથી મતિજ્ઞાન વિગેરેના વિષયમાં પરમત આ પ્રમાણે છે. કn grg વાણ ધારણા મામ જ્ઞાવ નવાગા” મતિજ્ઞાનના ભેદરૂપ અવગ્રહમાં ઈહામાં, અવાયમાં અને ધારણમાં વર્તમાન દેહી-જીવ, શરીર, જીવાત્માથી ભિન્ન છે. અને જીવાત્મા તેનાથી ભિન્ન છે. અહિયાં યાવત્ પદથી અને જીવે અન” એ પદોનું ગ્રહણ થયું છે. આ અવગ્રહ વિગેરેના સ્વરૂપ ઉદાહરણ સહિત મે નંદી સૂત્રનાં સત્યાવીસમાં સૂત્રથી બત્રીસમાં સૂત્રની જ્ઞાન ચંદ્રિકા ટીકામાં વિસ્તાર સહિત શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૨૧
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy