SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયમાં અન્ય મતવાદિઓની શુ માન્યતા છે. તે વિષયની સત્યતા જાણવા માટે પ્રભુને પૂછતા કહે છે કે બન્નઽસ્થિચાળ મંતે !” હે ભગવન્ ! અન્ય મતવાદિએ “ä આવ્રુતિ” એવુ કહે છે ‘“જ્ઞાવ પવ્રુત્તિ’” યાવત્ પ્રરૂપણા કરે છે. અહિયાં ચાવતા શબ્દથી માલંતિ” ભાષણ કરે છે. પન્નવે’તિ પ્રજ્ઞાપના કરે છે. આ ક્રિયાપદોના સ`ગ્રહ થયા છે. પણં વસ્તુપાળા વાદ્ मुसावाए जाव मिच्छादंसणसल्ले वट्टमाणस्स अन्ने जीवे, अन्ने जीवाया " શું પ્રાણાતિપાતમાં કે મૃષાવાદમાં યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં રહેલ પ્રાણીના જીવ ભિન્ન છે ? અને જીવાત્મા ભિન્ન છે ? અહિયાં નીતિ કાળાનું ધારયતિ વૃત્તિ લિવઃ ” એજ વ્યુત્પત્તિ પ્રમાણે ‘જીવ' શબ્દના અર્થ શરીર થાય છે. અન્યયૂથિક-અન્યતીર્થિક જન શરીર અને જીવના અત્યંત ભેદ માને છે. જેથી તેઓનુ એવુ કહેવું છે કે પ્રાણાતિપાત વિગેરે ક્રિયા વિષેશેામાં રહેલા શરીરધારીના જીવ શરીરથી જુદા છે. અને જીવાત્મા– ચૈત્યન્ય-પુરુષ અધિષ્ઠાતા હૈાવાથી તેમજ શરીરથી કરેલા ફળને ભેક્તા હાવાથી તે શરીરથી ભિન્ન છે. દેહુ અને જીવાત્માના ભેદ પુદ્ગલાપુદ્ગલ સ્વભાવવાળા હાવાથી છે. જે કોઇ એના સ્વભાવમાં અન્યાઅન્યમાં ભિન્નતા હાય છે તે તેમાં અગ્નિ અને જળની માફક પરસ્પરમાં ભેદ જ હાય છે. એ ચાલુ પ્રકરણમાં જીવ પદથી કહેવાતા ઢેઢુના અને જીવાત્માને પુદ્ગલાપુદ્ગલ રૂપ સ્વભાવથી ભેદ જ છે તેથી દેહ અને જીવાત્માના સ્વભાવમાં ભેડ જ છે. એટલા માટે પ્રાણાતિપાત મૃષાવાદથી લઈને મિથ્યાદન શલ્ય સુધીની ક્રિયાઓમાં શરીર વર્તમાન છે. એવુ સ્પષ્ટ રૂપથી જણાઈ આવે છે. જેથી તે શરી૨જ તે ક્રિયાઓના કરનાર છે. જીવ તેના કર્તા નથી એવું કેાઈ કાઇ સિદ્ધાન્તકારાનુ' એટલે કે અન્ય મતવાદીઓનુ કહેવુ છે. તથા કાઈ કાઇ મતવાદિએ એવુ પણ કહે છે કે નારક, દેવ અને મનુષ્ય વિગેરે પર્યાયવાળા જેઓ હાય છે. તે જીવ છે. અને આ બધા પર્યાયામાં અન્વય રૂપથી રહેવાવાળુ દ્રવ્ય છે તે જીવાત્મા જીવ દ્રવ્ય છે. પર્યાય પર્યાયમાં એટલે કે દ્રવ્ય અને પર્યાયીમાં ભેદ હાય જ છે. જેવી રીતે ઘટ અને પટમાં પરસ્પર ભિન્નતાના પ્રતિભાસ થાય છે. જેથી તેના તે પ્રતિભાસ જેમ ઘટ પટનાં ભિન્નતાનું કારણુ હાય છે. તેજ રીતના આ પર્યાય છે? અને આ દ્રવ્ય છે. તેમાં તેવા પ્રતિભાસ થાય છે. તેથી તે પણ તેમાં ભિન્નતાનું કારણ છે. આ કથનના ૨૫૮ ખુલાસા આ પ્રમાણે છે. દ્રવ્ય અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનનુગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. જેથી એ વાતની ખાત્રી થાય છે કે દ્રવ્ય અને પર્યાયમાં ભેદ છે. આ કથનનુ તાત્પર્ય એ છે કે-અનુવૃત્તિ પ્રત્યયના હેતુ હોય છે અને વ્યાવૃત્તિ પ્રત્યયની પર્યાય હેતુ હાય છે. આનાથી દ્રવ્યમાં અને પર્યાયમાં ભેદ સિદ્ધ થાય છે. વળી ખીજા કેટલાક અન્યતીથિંકો એવુ' કહે છે કે-જીવ અન્ય છે અને જીવાત્મા પણ અન્ય છે. એમ કહેવાના ભાવ એ છે કેજીવાત્મા જીવનું જ સ્વરૂપ છે. અહિયાં જે પ્રાણાતિપાત વિગેરે વિચિત્ર ક્રિયાઓનુ કથન કર્યુસ છે, તે બધી જ અવસ્થાએમાં જીવ અને જીવાત્માને શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૨૦
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy