SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ કરું છું. અહિયાં યાવત્ શબ્દથી “મારે પ્રજ્ઞાવામિ ” આ ક્રિયાપદ ગ્રહણ થયા છે. કહેવાનો હેતુ એ છે કે આ પ્રમાણે હું પ્રજ્ઞાપના કરું છું. “તમr पंडिया समणोवासगा वाळपंडिया जस्स णं एगपाणाए वि दंडे निवि खत्ते ते णं નો પ્રાંતવારિ ઉત્તરવં શિવા” શ્રમણ પંડિત છે. શ્રમણનેના ઉપાસક -શ્રાવક-બાલપંડિત છે. તથા જેણે એક પ્રાણીના વિષયમાં પણ દંડનું પ્રત્યાખ્યાન કર્યું છે. તે એકાન્તબાળ છે, એમ કહી શકાતું નથી. અહિં એવી શંકા ન કરવી કે પ્રશ્ન અને ઉત્તર સરખે જ છે. કંઈ પણ ફરક નથી. તેમ સમજવું નહિ, કેમ કે વિચાર કરતાં તેને ફેર સ્પષ્ટ જણાઈ આવે છે, છતાં પણ શ્રમણ પંડિત છે –સર્વ વિરતિ ચારિત્રવાનું છે. અને શ્રમપાસક બાલપંડિત છે, એટલે કે દેશવિરત છે એ સર્વજ્ઞ સંમત આ બે પક્ષે છે આ બે પક્ષમાંથી બીજે જે બાલ પંડિત રૂપ પક્ષ છે. તેને દોષિત કરવાના અભિપ્રાયથી તેઓ એવું કહે છે કે જે સર્વ જીવોના પ્રાણાતિપાતથી વિરત થઈને પણ એક જીવના પ્રાણાતિપાતથી એટલે કે એક જીવ વિષય અવિરતિથી યુક્ત હોય એવા તે શ્રમણોપાસક પણ એકાન્તબાળ જ છે. બાળપંડિત નથી. એ પ્રમાણે કહી શકાય છે. એ જેમને મત છે તે યોગ્ય નથી. કેમકે જેણે એક જીવન પ્રાણાતિપાતનો ત્યાગ કર્યો છે. તે એકાન્ત બલ છે, એમ કહિ શકાય નહિ. પરંતું બાલપડિત છે, એમ જ કહિ શકાય, અને એ રીતે જ તેમાં વ્યવહાર કરે યોગ્ય ગણાય કેમ કે તેમાં દેશ વિરતિ રહેલ છે. જેમાં દેશ વિરતિ રહેલી હોય તે એકાન્ત બાલ કહેવાય નહિ. પરંતુ વિરતિના અંશના સદૂભાવથી બાલ પંડિત જ છે. અન્ય સિદ્ધાન્તકારોના કહેવાનું તાત્પર્ય એમ છે. કે જેણે એકેન્દ્રિયાદિ પાંચ જના પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું છે. તે તે જીવ જે એક પણ જીવની વિરાધના કરે છે તે એકાનબાળ છે. પરંતુ તે વિષયમાં સિદ્ધાન્તકારોનું એવું કહેવું છે કે તે એકાન્તબાળ નથી પરંતુ બાલ પંડિત જ છે. હવે ચોવીસ દંડકથી આ બાલવ વિગેરેની પ્રરૂપણ કરવા માટે સૂત્રકાર વિશેષ વિવેચન કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે શીલા f સંસે! રાણા વંદિયા વાઇપંડિચા” હે ભગવન જીવે શું બાલ છે? કે પંડિત છે? કે બાલ પંડિત છે? જે વિરતિ રહિત હોય છે તે બાલ કહેવાય છે. સર્વવિરતિ વાળ જે હોય તે પંડિત છે. તેમજ જે દેશવિરતિવાળ હોય તે બાલપંડિત છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! હે ગોતમ જીવ “જાઢ જિ” બાલ પણ હોય છે. “વિચાર” પંડિત પણ હોય છે. તથા “વાડિયા વિ” બાલ પંડિત પણ હોય છે. આ રીતે સામાન્ય જીવમાં બ લાદિકને સદ્ભાવ છે. હવે ગૌતમસ્વામી નારકાના વિષયમાં પ્રભુને પૂછે છે કે-“ ચા i gછા” હે ભગવન નારકીય છે શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૧૮
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy