SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિગેરે વિષેશણ વાળો જે જીવ છે, તે અધર્મમાં સ્થિત છે. અને જે જીવ સંયતાસંયત છે. તે ધર્માધર્મમાં સ્થિત છે. આ પૂર્વોક્ત સઘળું કથન એક વચનના આધારથી કરવામાં આવ્યું છે. હવે બહુ વચનને આશ્રય કરીને ધર્મ સ્થિતત્વ વિગેરેનું સર્વ દંડકમાં નિરૂપણ કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એ પ્રમાણે પૂછ્યું કે “નવા મંતે વિધમે કિયા' હે ભગવન! સઘળા જીવો શું ધમમાં સ્થિત છે? અથવા “બજે દિયા' અધમમાં સ્થિત છે. “ઘણાને ટિયા’ અથવા ધર્માધર્મમાં સ્થિત છે? અર્થાત્ દરેક જીવોની સ્થિતિ શું ધર્મમાં છે. અથવા અર્ધમમાં કે ધર્માધર્મમાં છે. તેના ઉત્તરમાં પ્રભુકહે છે કે “જોયા! નીવા ધમે વિ, દિયા, અમે વિ ક્રિયા, ઘHIધમે વિ દિશા" હે ગૌતમ! જીવ ધર્મમાં સ્થિત છે. અધર્મમાં પણ સ્થિત છે. અને ધમધર્મમાં પણ સ્થિત છે. હવે ગૌતમ! સ્વામી નારકના વિષયમાં પ્રભુને પૂછે છે કે–ચાળ gછા” હે ભગવન! નારક જીવ શું ધર્મમાં સ્થિત છે. અધર્મમાં સ્થિત છે કે ધમધર્મમાં સ્થિત છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નીચમા ! નૈરવા નો ઘર્મે રિયા ને ધાધર્મે કિરા અન્ને ચિ' હે ગૌતમ ! નારકીય જીવ ચારિત્રરૂપ ધર્મમાં સ્થિત નથી. તેમજ દેશવિરતિરૂપ ધર્માધર્મમાં પણ સ્થિત હેતા નથી. પરંતુ તેઓ અવિરતિરૂપ અધર્મમાં જ સ્થિત રહે છે. કેમકે તેએામાં ધર્મ લેશ્યાને અભાવ છે. “gવં બાર રાત્તિવિચાળે' જેવું કથન નારકોના વિષયમાં કર્યું છે તેવું જ કથન એકેન્દ્રિય જીવથી લઈને ચાર ઈન્દ્રિયવાળા જેના સંબન્ધમાં પણ કરી લેવું અર્થાત્ નાર&જીવ જે રીતે ધર્મ અને ધર્માધર્મમાં સ્થિત હતા નથી તેવી જ રીતે એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય સુધીના છે પણ ધર્મ અને ધમધર્મમાં સ્થિત હોતા નથી. - હવે ગૌતમસ્વામી પંચેન્દ્રિય તિર્થના વિષયમાં પ્રભુને પૂછે છે કે – વંવરિયતિરિકamોળિયામાં પુછા' હે ભગવાન જે જે પંચેન્દ્રિય તિર્યંચ છે તેઓ ધર્મમાં સ્થિત છે ? કે અધર્મમાં સ્થિત છે ? હે ધર્માધર્મમાં સ્થિત છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ચમાં ઉન્નિચિતિરિકવોળિયા નો ધમે દિજાર હે ગૌતમ પંચેન્દ્રિય તિર્થં ચ છ સર્વ વિરતિરૂપ ધર્મમાં સ્થિત હતા નથી પરંતુ “અમે ઉચા ધમ્માધને વિ કિચા’ તેઓ અવિરતિરૂપ અધર્મમાં સિથત છે. અને દેશ વિરતિરૂપ ધર્માધર્મમાં પણ સ્થિત છે. કેમકે તેઓમાં શ્રાવકના વ્રતોને ધારણ કરવાની ગ્યતા હવાનું શામાં કહ્યું છે. “HUક્ષા ના લીરા” મનુષ્ય ધમ, અધમ, અને ધર્માધર્મમાં રિથિત હોવાનું કથન સામાન્ય જીના વિષયમાં કહેલ કથન પ્રમાણે સમજવું. એ રીતે મનુષ્ય ધર્મમાં પણ સ્થિત છે, અધર્મમાં પણ સ્થિત છે, અને ધમધર્મમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૧૬
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy