SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ - જે વર્ષોંન કર્યું છે તે સઘળુ તેમજ છે આ રીતે કહીને તે ગૌતમસ્વામી પ્રભુને વદના નમસ્કાર કરીને તપ અને સયમથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાને બિરાજમાન થઈ ગયા. ॥ સૂ॰ ૩ II જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના સત્તરમા શતકના પહેલા ઉદ્દેશક સમાસાા૧૭-૧૫ L ધર્માદિમેં સ્થિત જીવ આદિ કા નિરૂપણ બીજા ઉદ્દેશાના પ્રારંભ— પહેલા ઉદ્દેશાના અંતમાં ભાવાનુ` વધુ ન કરવામાં આવ્યુ છે. એવા ભાવે વાળા સયત વિગેરે ઢાય છે. જેથી સયતત્વ વિગેરે વિષેશણુ વાળા તેજ સ‘યત વિગેરે જીવેનું આ ખીજા ઉદ્દેશમાં કથન થશે. એ સબધથી ખીજા ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે. તેનુ પહેલું સૂત્ર આ પ્રમાણે છે. 'से णूणं भते | संजयविश्यपडियपच्वक्रखायपावकम्मे' इत्यादि આ ટીકા--હવે ગૌતમસ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે ‘તે શૂળ' મંત્તે ! હે ભગવન્ ! સંગવિચચિદ્ય-લાચાવમેધમેટ્રિપ જે જીવ સયત છે. એટલે કે-વમાન કાળના સ` સાવદ્ય અનુષ્ઠાન સહિત છે. ને એટલા જ માટે જેણે વતમાન કાળમાં સ્થિતિ અને અનુભાગના હાસથી પાપ કર્મોને નષ્ટ (નાશ) કર્યાં છે. અને નિ'દાથી ભવિષ્ય કાળમાં થનારા પાપકર્મેનિ નહિ કરવાથી એણે પાપાનુષ્ઠાન દૂર કર્યુ છે. એવા પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકમ સયત વિરત જીત્ર શું ધર્મોમાં સ્થિત રહે છે. અહિં ધમ શબ્દથી ચારિત્રરૂપ ધર્મ નુ ગ્રહણુ થયુ છે. ‘અમંગચવિચ ≠િવશ્વ લાચ પાપકર્મો અધમ્મેટિવ' તથા જે જીવ અસયત છે અવિરત વિકૃતિ વગરના છે. અને પાપકમ એટલે કે ક્રિયાના જેણે નાશ કર્યા નથી. અને ત્યાગ પણ કર્યાં નથી. એવા અસયત અવિરત અપ્રતિહત, અપ્રત્યાખ્યાત પાપકમ વાળો જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૧૧૪
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy