SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ "जे जीवपएसा ते नियमा एगिदियपएसा अहवा एगि दियपएसा वि बेइंदियस्स વાણા” ત્યાં જે જીવના પ્રદેશ છે. તે નિયમથી એ કેન્દ્રિય જીના પ્રદેશ છે. અથવા એકેન્દ્રિય જીવોને પ્રદેશ પણ છે. અને એક બે ઈન્દ્રિય જીવોને પ્રદેશ છે (૧) “વફા”—એ કેન્દ્રિય જીને પ્રદેશ છે. અને અનેક બે ઈન્દ્રિ ને પ્રદેશ છે (૨) આ રીતને વિચાર ત્રણ ઈન્દ્રિયથી લઈને અનિન્દ્રિય જીના વિષયમાં પણ પ્રદેશને લઈને સમજી લેવું. તથા “ને શરીવા તે दुविहा पन्नत्ता-तं जहा-रूवि अजीवाय, अरूवि अजीवाय जे रूवि अजीवा ते चउव्विहा पन्नत्ता, तजहा खंधा जाव परमाणुपोगाला जे अरूवि अजीवा ते सत्तविहा पण्णत्ता-तजहा-नो १ धम्मस्थिकाए धम्मस्थिकायस्स देसे (१) धम्मस्थि कायस्त पएसा (२) एवं अहमथिकायस्स वि, आगासत्थिकायस्त्र वि, બદ્રા (૪)–રૂપિ અજીવ અને અરૂપિ અજીવ એ ભેદથી અજીવ એ પ્રકારના કહ્યા છે. જે રૂપિ અજીવ છે. એ ચાર પ્રકારના કહ્યા છે. જેમ કે સ્કંધ યથાવત્ દેશ પ્રદેશ પરમાણુ યુદ્ગલ જે અરૂપિ અજીવ છે. તે સાત પ્રકારના કહ્યા છે. જેમકે ને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ (૨) એજ રીતે અધર્માસ્તિકાયના આકાશાસ્તિકાયના પણ દેશ. પ્રદેશ, તથા અઢાસમય. અદ્ધા સમય મનુષ્ય ક્ષેત્રમાં રહેલ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરના ચરમાતમાં હોય છે. “ટ્રિસ્ટે ગરિમને રહેવ” જેવી રીતે લોકના નીચેના ચરમાન્ત કહ્યા છે. એ જ રીતે રતનપ્રભા પૃથ્વીમાં ઉપરમાં ચરમાન્ત કહ્યા છે. એ જ રીતે રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પણ સમજી લેવા. “નવાં રે પંવિત્તિ, નિયમmત્તિ” લેકના નિચેના ચરમાતમાં બે ઇન્દ્રિયાદિકના દેશ સંબંધી મધ્યભંગ વગરના ત્ર ભંગ કહ્યા છે. પરંતુ અહિયાં રત્નપ્રભા પૃથ્વીના નિચેના ચરમાતમાં પંચેન્દ્રિયાને પૂર્ણ રીતે દેશ સંબંધી ત્રણ ભંગ કહ્યા છે. બાકી બે ઇન્દ્રિયાદિકના દેશ સંબંધી ત્રણ ભંગ મધ્ય ભંગ વગરના જ છે. એ પ્રમાણે સમજી લેવું કેમ કે રતનપ્રભાના નીચેના ચરમાન્તમાં દેવ અને પદ્રિના જવા આવવાથી એક દેશ અને અનેક દેશ થાય છે. જેથી પંચેન્દ્રિમાં દેશ સંબંધી ત્રણ ભંગ તે પરિપૂર્ણ છે. પરંતુ લેકના નીચેના ચરમાતમાં બે ઈન્દ્રિયાદિ કાના દેશ સંબંધી ત્રણ ભંગ મધ્ય ભંગ સિવાયના છે જેથી રત્નપ્રભા પૃથવીના નિચેના ચરમાન્તમાં પંચેન્દ્રિના દેશ સંબંધી ત્રણ ભંગ પૂર્ણ રીતે સમજી લેવા અને બાકીના બેઈન્દ્રિયવાળામાં મધ્ય ભંગ વગરના ત્રણ ભંગ સમજવા, તેનું કારણ એ છે કે ત્યાં મા૨ણાન્તિક સમૃદ્ધાત દ્વારા કહેલા બેઈન્દ્રિયવાળા જીન એક દેશ જ સંભવિત હોય છે. અનેક હોતા નથી કેમ કે રત્નપ્રભા પૃવીને જે નિચેને ચરમાનત છે. તે એક પ્રદેશ પ્રતરરૂપ છે. જેથી તે અનેક દેશની સંભાવનામાં હેતુ બની શકતો નથી. જેથી ત્યાં તેના ત્રણ ભંગોમાં મધ્ય ભંગ સિવાયના કહ્યા છે, સં સં ર... બાકીનું સઘળું કથન લેકના નિચેના ચરમાન્ત જેવું જ છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy