SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ત કહે છે કે નોયમા ! નો ગોવા” હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં જીવ હાતા નથી. ચરમ રૂપ જે અન્ત છે, તેનુ' નામ ચરમાન્ત છે. તે એક પ્રદેશરૂપ પ્રતરાત્મક હોય છે. જેથી ત્યાં અસખ્યાત પ્રદેશાવગાહી હાવાથી જીવનું ત્યાં હાવું તે અસભવ છે. Ë ન જોહ્ન ત પાિ નિ પત્મિતા નાવ ઉત્કે' જે રીતે લેાકના ચારે ચરમાન્તામાં જીવપ્રદેશ અને જીવ દેશની ભગ સાથે સ્થિતિ કહી છે. તેમજ અજીવાની તથા તેના દેશેાની અને તેના પ્રદેશેાની સત્તા પહેલા કહેવાઈ ચૂકી છે. એજ રીતથી રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણુ ચરમાન્તથી લઇને ઉત્તર ચરમાન્ત સુધીના જીવાના દેશ એવ' પ્રદેશેાનું તેમજ અછવાના દેશ અને પ્રદેશાનું વર્ણન કરી લેવું. રહે નહા પ્રમસર વિમા સુન્ના તહેવ‘નવલેસ જે રીતે દશમા શતકના પહેલા ઉદ્દેશામાં વિમલા દિશાના સંબંધમાં કહેવામાં આવ્યું છે. તેજ રીતે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તના વિષયમાં તે સઘળું કથન અહિં કરી લેવું, તે કથન આ પ્રમાણે છે. “ફીસે જું મંતે ચળવષ્માણ્ડુઢીપ उरिल्ले चरिमन्ते किं वा जीवा, जीवदेसा, जीवपएसा, अजीवा, अजीव देखा અજ્ઞીવ પલા” હે ભગવન્રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તમાં શું જીવ છે ? કે જીવ દેશ છે કે જીત્ર પ્રદેશ છે? અથવા અજીવ છે. અજીવ દેશ છે? કે અજીવ પ્રદેશ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોયમા! નો ગૌવા? હું ગૌતમ, રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્તમાં જીવ નથી. કારણ કે તે ઉપરના ચરમાન્ત પ્રદેશ પ્રતરરૂપ છે. જેથી તેમાં અસંખ્યાત પ્રદેશમાં રહેવાવાળા જીવાનુ` અવસ્થાન હાવું અસ’ભવ છે. “ઝીવ વેસાવિ ત્યાં જીવ દેશ છે જીવ પ્રદેશ છે, અજીવ છે, અજીવ દેશ છે, અને અજીવ પ્રદેશ છે. ને લીલા કે નિયમાં નિચિરેલા” ત્યાં જે જીવ દેશ છે. તે એકેન્દ્રિય જીવેાના દેશ છે કેમકે એકેન્દ્રિયાને બધી જ જગાએ સદૂભાવ છે. ‘અડ્વાતિ'ચિ ફૈન્નાય નેવંચિન ચ ને ' અથવા તે જીવ દેય એકેન્દ્રિય જીવતા દેશે છે. અને એ ઇન્દ્રિયાન દેશ છે. “અા-નિચિ ફેબ્રાય વૈચિત્ત ય ફેસા (૨) એકેન્દ્રિયાના દેશે છે. અને એ ઇન્દ્રિયાના દેશેા છે. (૨) “બા - ૫ત્તિ'ચિફૈસા, વૈચિાય ફુલાય (૨) '' અથવા એકેન્દ્રિય જીવેાના દેશ છે. અને એ ઇન્દ્રિય જીવેાના દેશ છે. (૩) રત્નપ્રભા પૃથ્વીમાં બે ઇન્દ્રિયવાળા જવાને આશ્રય છે. અને તે બે ઇન્દ્રિયવાળા જીવા એક ઇન્દ્રિયવાળા જીવેા કરતાં ઘણા થાડા છે. તેજ કારણે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તમાં એ ઇન્દ્રિ યવાળા જીવામાંથી કદાચ એક જીવના એક દેશ હોઈ શકે છે, અને કદાચ અનેક દેશ પણુ હોય છે. તેજ રીતનુ કથન ત્રણુ ઈન્દ્રિયવાળા જીવાથી લઈને અનિન્દ્રિય પર્યંતના જીવાના સબધમાં પણ સમજી લેવું, તથા ', અથવા . શ્રી ભગવતી સૂત્ર : ૧૨ ૮૫
SR No.006426
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy