________________
તે નીચે પ્રમાણે છે-“હા, રૂઠ્ઠા વા જાવ ૬ વEાળમાજવીરિત્ર પુરવારજન ” (1) મનને અનુકૂળ હોય એવા ઈષ્ટ શબ્દ, (૨) ઈષ્ટ રૂપ, (૩) ઇષ્ટ ગંધ, (૪) ઈષ્ટ રસ, (૫) ઈષ્ટ સ્પર્શ, (૬) ઈષ્ટ ગતિપ્રશસ્ત વિહાગતિ નામકર્મ જન્ય સુંદર ગમન અથવા વર્ગ અને અપવર્ગ રૂપ ગતિ, (૭) શુભ ચિરાયુષ્ય રૂપ સ્થિતિ, (૮) સુંદર શરીરાકૃતિ રૂ૫ ઈષ્ટ લાવણ્ય, (૯) ઈષ્ટ યશ અને કીર્તિ અને (૧૦) વીર્યાન્તરાયના ક્ષેપ
માદિ જન્ય વીર્યવિશેષ રૂપ ઉત્થાન, ઈષ્ટ કર્મ, ઈષ્ટ, બળ, ઇષ્ટ વીર્ય, ઈષ્ટ પુરુષકાર અને પરાક્રમ આ બધાં સ્થાને પ્રશસ્ત હોય છે, તેથી ઈષ્ટ કહ્યાં છે. “gવં ગાવ ળિયકુમાર” એજ પ્રકારના–અસુરકુમારેનાં જેવાં જ-દસ સ્થાનેને નાગકુમારથી લઈને સ્વનિતકુમાર પર્વતને દેવે અનુભવ કરે છે. એટલે કે તેઓ પણ ઈષ્ટ શબ્દ આદિ ઉપર્યુક્ત દસ સ્થાને ભેગવે છે, “gઢવિવારા છ ટ્રાનારું દવપુરમાનાના વિસિ” પૃથ્વીકાયિક જીવે આ ૬ સ્થાનને ભોગવે છે-“રુદ્રાળિeતા, ફળિ પાછું પર્વ વાવ ને, પર્વ નાવ વખારૂચા” (૧) ઇઝાનિષ્ટ સંપર્શ—એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ શુભાશુભ ક્ષેત્રમાં થઇ શકવાની સંભાવના હોવાથી તેમનામાં સાતા અને અસાતાનો ઉદય સંભવે છે. તેથી તેઓ ઈષ્ટ અને અનિષ્ટ સ્પર્શીને અનુભવ કરે છે. (૨) જે કે પૃથ્વીકાયિક જીવ સ્થાવર હોવાથી તેમાં સ્વભાવથી ગમન રૂપ ગતિ સંભવી શકતી નથી, છતાં પણ તેમનામાં પરપ્રેરિત ગતિ તે સંભવી શકે છે. તે ગતિ શુભાશુભ રૂપ હોવાથી તેને ઈષ્ટાનિષ્ટ ગતિ કઠી છે. અથવા પાપરૂપ હોવાથી તિર્યગતિ અનિષ્ટ જ છે, છતાં પણ ઈષ~ાભાર અને અપ્રતિષ્ઠાનાદિ ક્ષેત્રમાં ઉત્પત્તિ દ્વારા તેમની ગતિ ઈટાનિષ્ટ સમજવી. (૩) ઈષ્ટનિષ્ટ સ્થિતિ–એટલે કે શુભાશુભ આયુષ્ય રૂપ ઈષ્ટનિષ્ટ સ્થિતિ (૪) ઈષ્ટાનિષ્ટ લાવણ્ય મણિ, કૃપાષાણ આદિમાં ઈષ્ટાનિષ્ટ લાવણ્ય સમજવું (૫) ઈટાનિષ્ટ યશ અને કીતિ–આ કથન સારી
ખ્યાતિવાળાં મણિ અને ખરાબ ખ્યાતિવાળાં પાષાણાદિની અપેક્ષાએ થયેલું સમજવું. (૬) ઈષ્ટનિષ્ટ પુરુષકાર પરાક્રમ-જે કે પૃથ્વીકાયિક જી સ્થાવર હોવાને લીધે તેમનામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર અને પરાક્રમ સંભવી શકતા નથી, છતાં પણ પૂર્વભવાનુભૂત ઉત્થાન આદિના સંસ્કારને કારણે તેઓ ઈટાનિષ્ટ હોય છે. પૃથ્વીકાયિકમાં શબ્દ, રૂપ, ગંધ અને રસ આ ચાર સ્થાને અનુભવ સંભવી શકતું નથી, કારણ કે તેમને એક
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૮
૩