________________
વીવણઝા” હે ગૌતમ! કઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતા નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“હે ળનું મંરે ! ઘa gવરૂ, વીર પ્રજ્ઞા અvg નો વીવઝા ?” હે ભગવન્! શા કારણે આપ એવું કહો છો કે કઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ તેની વચ્ચે થઈને નીકળી શકતું નથી?
મહાવીર પ્રભુ તેનો ઉત્તર આપતા કહે છે કે “જોયમા ! ને દુવિણા Youત્તા” હે ગૌતમ! નારકોના બે પ્રકાર કહ્યા છે. “તંs” તે પ્રકારે નીચે પ્રમાણે છે-“વિજાપુરમાવજ્જા , અવિngફસમવન્ના જન્મ (૧) વિગ્રહગતિસમાપન્નક નારકે અને (૨) અવિગ્રહગતિમાં પત્રક નારકે વિગ્રહગતિસમાપન્નક એટલે સૂક્ષમશરીરવાળા–સૂમ કાર્મણશરીરવાળા વિગ્રહગતિમાં સૂમ કાર્મણ શરીરનો જ સદ્ભાવ રહે છે, ઔદારિક આદિ સ્થૂલ શરીર હોતાં નથી.
અવિગ્રહગતિસમાપન્નક એટલે ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચી ગયેલાં. “તથ ण जे से विगहगइसमावन्नए नेरइए, से ण अगणिकायस्स मज्झमज्झेण वीइव
ના” આ બે પ્રકારના નારકમાંથી જે નારકે વિગ્રહગતિસમાપન્નક (વિગ્રહગતિમાં રહેલાં) છે, તે નારકે અગ્નિકાયની વચચે થઈને નીકળી જઈ શકે છે.
ગૌતમ વામીને પ્રશ્ન-“સે નં ર0 શિયાણ જ્ઞા?” હે ભગવન્ ! જ્યારે તે અગ્નિકાયની વચ્ચે થઈને નીકળે છે, ત્યારે શું તેમાં બળી જતા નથી?
મહાવીર પ્રભુને ઉત્તર-બળો રૂળ સમ” હે ગૌતમ ! એવું બનતું નથી, તે એમાંથી નીકળતાં બળી જતા નથી, કારણ કે “રથ ળો વહુ સત્યં જમg” વિગ્રહગતિ સમાપન્નક જીવ પર અગ્નિકાય રૂપ શસ્ત્રને કોઈ પ્રભાવ પડતો નથી તેનું કારણ એ છે કે વિગ્રહગતિસમાપન્નક જે નારક હેય છે, તે સૂક્ષ્મ કાર્મશરીરવાળો હોય છે, તેથી તે જીવમાં બળી જવાના સ્વભાવને અભાવ હોય છે. તે કારણે તે નારક પર તે અગ્નિકાય રૂપ શસ્ત્રના પ્રસરણના સામર્થ્યનો અભાવ કહ્યો છે તથા “તરથ નં જે તે વિજાપુર समावन्नए नेरइए से ण अगणिकायस्स मज्झं मज्जेणं णो वीइवएज्जा" रे નારક અવિગ્રહગતિ સમાપન્ન હોય છે–ઉત્પત્તિક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ચુકેલે હોય છે, તે નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકતું નથી, કારણ કે નરયિક ક્ષેત્રમાં બાદર અગ્નિકાયના સદુભાવનો અભાવ કહો છે. બાદર અગ્નિ. કાયને સદ્ભાવ મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. “તેનાં કાર નો કીદ્યgm” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે કોઈ નારક અગ્નિકાયની વચ્ચે થઈને નીકળી શકે છે અને કઈ નીકળી શકતો નથી.
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
७७