________________
6.
હાય છે. તેથી અહી' એક સમયમાં જીવ દુ:ખી અથવા સુખી થયેા છે, એવા પ્રશ્નાથ સમજવા જોઈ એ આ પ્રકારની પરિસ્થિતિ સ`પન્ન આ જીવ સ્વહેતુએ દ્વારા શું અનેક ભાવવાળા પરિણામને પ્રાપ્ત કરે છે ? કે અનેક ભાવવાળા પરિણામને પ્રાપ્ત કરે છે? એજ વાત દુનિ ચ રોન બેનभावं अगभूय परिणामं परिणमइ अह से वेयणिज्जे निज्जिन्ने भवइ, त पच्छा एगभावे एगभूए सिया " આ સૂત્ર દ્વારા પૂછવામાં આવી છે. એટલે કે એક ભાવ પરિણામની પ્રાપ્તિના પહેલાં કાલ સ્વભાવ આદિ કારણુ સામગ્રી વડે સહષ્કૃત થવાને કારણે શુભાશુભ કર્મ બન્ધની હેતુભૂત ક્રિયાથી અનેક ભાવવાળા (દુ:ખિતત્વ આદિ રૂપ પર્યાયવાળા) પરિણામને અને અનેક ભાવવાળા હાવાથી અનેકભૂત (અનેક રૂપ) પરિણામસ્વભાવને પ્રાપ્ત થયા છે. વળિમર્ ' આ ક્રિયાપદ વર્તમાન કાળમાં વપરાયુ છે, પરન્તુ અહી વિષય ભૂતકાળના હોવાથી તેને ભૂતકાળમાં વપરાયેલુ સમજવુ જોઇ એ તથા દુઃખિતત્વ આદિ અનેક ભાવના હેતુભૂત વેઠનીય ક-વેદત્રા યાગ્ય જ્ઞ નાવરણીય આદે ક-જયારે નિણું થઈ જાય છે (ક્ષીણ થઈ જાય છે), ત્યારે શુ' આ જી એક ભવવાળા સાંસારિક સુખથી વિપરીત સ્વાભાવિક સુખરૂપવાળા થઈને એકત્વને પ્રાપ્ત થયા છે ખરે ? એટલે કે જયારે તે ક કૃતપર્યાયે થી રહિત થઇ જાય છે, ત્યારે શું તે એકત્વને પ્રાપ્ત થાય છે ? અર્થાત્ સિદ્ધ થાય છે ?
66
આ પ્રશ્નોના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“ હૂંતા, શોથમા ! સ ાં નીચે મૂર લિયા ” હે ગૌતમ ! તે સત્ય છે કે જીવ અનત, શાશ્વત ભૂતકાળમાં એક સમયે સુખી થયેા છે, અને એક સમયે સુખીદુ:ખી થયેા છે. તથા એક ભાવ પરિણામ પ્રાપ્તિના પહેલાં કાલાદિ કારણ સામગ્રીથી સહકૃત હોવાને કારણે શુભાશુભ કર્મબન્ધની હેતુભૂત ક્રિયાથી અનેકભાવવાળા (દુઃખિતત્વ આદિ રૂપ પર્યાયવાળા) પરિણામને તથા અનેકરૂપ સ્વભાવને આ જીવે પ્રાપ્ત કર્યાં છે. તથા ત્યાર માદ જ્યારે :ખિતત્વ અનેક ભાવાના કારણભૂત વેદનીય કની અને જ્ઞાનાવરણાદિ કર્મીની નિરા (ક્ષીણતા) થઈ જાય છે, ત્યારે તે જીવ સાંસારિક સુખરહિત હાવાથી સ્વાભાવિક સુખસ્વરૂપ થયે છે, અને એકત્વ અવસ્થાને-શુદ્ધ, નિરજન, નિર્વિકાર, આનદ ઘન રૂપ દશાએ-પહાંચ્યા છે.
<<
एवं पडुप्पन्नं सामयं समयं एवं अणागयमणंत स्वासय समय " પૂર્વોકત ભૂત કાળની જેમ જ વર્તમાન શાશ્વત સમયમાં આ જીવ એક સમયે દુ:ખી, એક સમયે સુખી તથા એક સમયે સુખી યા દુ:ખી થાય છે. તથા એકભાવ પરિણામ પ્રાપ્ત થયા પહેલાં કાલ, સ્વભાવ આદિ કારણ સામગ્રી વડે સહષ્કૃત હેાવાને કારણે શુભાશુભ કર્મબન્ધની હેતુભૂત ક્રિયા વડે અનેક સ્વભાવવાળા પરિણામને પ્રાપ્ત કરે છે, તથા દુઃખિતત્વ આદિ અનેક ભાવના કારણુ રૂપ વેદનીય કર્મ અને જ્ઞાનાવરણાદિ કર્મ જ્યારે ક્ષીણ થઈ જાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૭૧