________________
૨ના સ્પર્શીથી યુકત થાય છે? ઈત્યાદિ સઘળા પ્રશ્ને અહી' પૂર્વાંકત રીતે જ સમજી લેવા આ વર્તમાનકાળના અભિલાપમાં અનંત ” આ વિશેષણને પ્રયાગ થતા નથી, કારણ કે વર્તમાન સમયમાં અનંતતા હોતી નથી. તે તે એક સમય માત્ર જ રહે છે. ભૂત અને ભવિષ્યકાળમાં જ અનતતા કહી છે, તેથી જ આ બન્નેના અભિલાપમાં “ અનંત ” વિશેષણ વપરાયું છે. તેથી જ સૂત્રકારે ૮. Ë ગળાચમનĒવિ ” આ પ્રમાણે કહ્યુ છે. વર્તમાનકાળના અમિલાપ જેવુ જ અન’ત ભવિષ્યકાળના અભિલાપમાં સમસ્ત કથન થવુ' જોઇએ. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે-“ સ ાં મતે ! સૌથમાંŕ' હે ભગવન્ ! આ સ્કંધ અનંત, શાશ્વત અતીતકાળમાં શું એક સમય સુધી રૂક્ષ, એક સમય સુધી અરૂક્ષ અને એક સમય સુધી જ શું રૂક્ષ-અરૂક્ષ અને રૂપે રહ્યો છે ખરા ? ઇત્યાદિ પ્રશ્નો જાતે જ ઉત્પન્ન કરી લેવા જોઇએ આ પ્રશ્નાના ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-ત્રં ચૈત્ર અંધે વિના શેઢે”હું ગૌતમ ! પહેલાં જેવુ' કથન પુદ્ગલના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન કધના વિષયમાં પણ સમજવું. પ્રસૂ૦૧
જીવકે સ્વરૂપકા નિરૂપણ
-જીવસ્વરૂ૫વક્તવ્યતા
6:
एस નં અંતે ! નીચે તીત્રમાંત આચ' સમય' '' ઇત્યાદિ
ટીકા
કધમાં સ્વપ્રદેશેાની અપેક્ષાએ જીસ્વરૂપતાના પણ સભવ છે આ કારણે અહી. સૂત્રકારે જીવસ્વરૂપની પ્રરૂપણા કરી છે, આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કેएस णं भंते! जीवे तीतमर्णत सासयं समयं समयं दुक्खी, समय अदुक्खी, समय તુવણી વાઅતુલની વTM” હે ભગવન્ ! આ પ્રત્યક્ષ ભૂત, જીવ, અતીત અનત શાશ્વત સમયમાં (કાળમાં) શુ' એક સમયે દુઃખકારણુયાગને લીધે દુ:ખી થયેા છે? શું દુઃખાભાવહેતુને લીધે તે એક સમયે સુખી થયેા છે ? તથા એક જ સમયે સુખદુઃખના કારણભૂત શુભાશુભ કર્મોંના ચેગથી તે દુઃખી અને સુખી, આ બન્ને અવસ્થાઓવાળા થયા છે? એટલે કે સુખદુ:ખનાં કારણુ જો કે એક સમયમાં મેજૂદ હોય છે, પર’તુ સુખદુઃખનુ વેદન એક સમયમાં થતું નથી, કારણ કે જીવ એક સમયમાં એક જ ઉપયેગવાળા
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
७०