________________
ચતુર્થ ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
ચોથા ઉદ્દેશાને પ્રારંભ ચૌદમાં શતકના આ ચેથા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેનું સંક્ષિપ્ત વિવરણ-પુદ્ગલપરિણામની વકતવ્યતા, ભૂતકાળમાં એક સમયમાં પુલ પરિણામની વકતવ્યતા, વર્તમાનકાળમાં એ ક સમયમાં પુલપરિણામની વકતવ્યતા, ભવિષ્યકાળમાં એક સમયમાં પદ્દલપરિણામની વક્તવ્યતા, પુલસ્કધની વક્તવ્યતાની પ્રરૂપણા-અતીતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જીવપરિણામની વકતવ્યતાનું નિરૂપણ, પરમાણ્વદલા શાશ્વત છે કે અશાશ્વત છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરે પરમાણુ ચરમ હોય છે કે અચરમ હોય છે? ઈત્યાદિ પ્રકાર સામાન્ય પરિણામની પ્રરૂપણ.
પુલ પરિણામ વિશેષ કાનિરૂપણ
-પુદ્ગલપરિણામવિશેષ વકતવ્યતાp o મેરે! વોકહે તીવમાં” ઈત્યાદિ
ટીકાર્થ-ત્રીજા ઉદ્દેશકમાં નારકના પુલ પરિણામની પ્રરૂપણ કરવામાં આવી આ ચોથા ઉદ્દેશકમાં પણ સૂત્રકાર એજ વિષયને અનુલક્ષી વિશેષરૂપે પ્રરૂપણ કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“ge of મતે ! વોઝે તીયાતં વાચે સમર્થ, સમયે સુરવી, તમાં બસુ, સમચં સુધી વા અસુરવી વા?” હે ભગવન ! આ પુલ કે જે પરમાણુ રૂપ પણ છે અને સ્કંધ રૂપ પણ છે, અપરિમિત હોવાથી અપરિચ્છિન્ન, અત્તરહિત તથા ક્ષયરહિત હોવાથી શાશ્વત એવા અનંત શાશ્વત અતીત (ભૂત) કાળમાં એક સમય સુધી શું રૂક્ષસ્પર્શવાળું થયું છે? તથા એક સમય સુધી શું તે અરૂક્ષસ્પર્શને સદ્ભાવને લીધે અરૂક્ષ (સ્નિગ્ધસ્પર્શવાળું) થયું છે? તથા એક સમય સુધી શું તે રક્ષ–અરૂક્ષ બને સ્પર્શ. વાળું થયું છે? અહીં “તીચમતં સાતાં અમચં?” માં વિભકિતનું વિપરણામ થયું છે એટલે કે અહીં બીજી વિભકિતને પ્રયોગ થવા છતાં પણ સાતમી વિભકિત અર્થ પ્રકટ થયે છે, તેથી “અતીતે કરને શાશ્વ
એવો પાઠ વ્યકત થયેલ છે. રૂક્ષી અને અરૂક્ષી (ફક્ષ અને અરૂક્ષ) આ બને વિશેષણના પરમાણુ અને સ્કંધમાં સંભાવના માનીને પ્રયોગ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧