________________
નૈરયિકાદિક કે અવિનય વિશેષ કા કથન
છે નૈરયિકાદિકે માં અવિનયવિશેષ વક્તવ્યતા છે “અતિ ગં મરેને gsri Har HH =” ઈત્યાદિ–
ટીકાર્ય–આની પહેલાના સૂત્રમાં કોઈ કોઈ દેવના અણગારને વંદણનમરકાર આદિ ન કરવા રૂપ અવિનયનું કથન કરવામાં આવ્યું હવે સૂત્રકાર નાર. કેના અવિનય અને વિનયવિશેષની પ્રરૂપણા કરે છે–આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –“રિયof મંતે ! નેરयाणं सक्कारेइ वा, सम्माणेइ वा, किइकम्मेइ वा, अन्भुटाणेइ था, अंजलिपगहेइ वा, आम्रणाभिग्गइ वा, आसणःणुप्पदाणेइ वा, इंतस्स पच्चुगच्छगया, ठियरस Tyવાળા, પરિસંવાય?” હે ભગવન્! નારકમાં નીચે દર્શાવ્યા પ્રમાણેને વિનય હોય છે, કે નથી હોત? (૧) સકાર–સત્કાર કરવા યોગ્ય વ્યકિતનું આગમન થાય ત્યારે ઊભા થવું આદિ વિનય (૨) સન્માન-વિનોગ્ય વ્યકિતઓને વસ્ત્રાદિક પ્રદાન કરવું, (૩) કતિકર્મવંદણા કરવી (૪) અભ્યથાન-વિનયષ્ય જનેને જોતાં જ આસનને ત્યાગ કરીને ઊભા થઈ જવું, (૫) અંજલિપ્રગ્રહ–બને હાથ જોડવા (૬) આસનભિગ્રહ-બેસવા ઈચ્છતા વિયોગ્ય માણસને બેસવા માટે આસન લાવીને દેવું અને કહેવું કે આ આસન પર બિરાજે. (૭) આસનાનપ્રદાન-વિનયાહ વ્યકિતને માટે એક સ્થાનેથી બીજે સ્થાને આસન લઈ જવું. (૮) કે માન આપવા ગ્ય વ્યકિત આવતી હોય તે તેની સામે જવું. (૯) માનાઈ વ્યકિત આસન પર બેસી ગયા બાદ તેની સેવા કરવી અને (૧૦) માનાઈ વ્યક્તિની પાછળ ચાલવું શું આ વિનાને નારકમાં સદૂભાવ હોય છે ખરે ? એ આ પ્રશ્નનને ભાવાર્થ છે.
મહાવીર સ્વામીને ઉત્તર-બળો રૂળ સમર્હે ગૌતમ! નારકમાં આ વિનયવિશેષ હેતે નથી, કારણ કે તેઓ સદા દુરવસ્થામાં જ વર્તમાન રહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“કથિ i મેસે! સુકુમાર સારે , કાળા વા નાક પરિસંવાળા” હે ભગવન્ ! અસુરકુમારોમાં શું સત્કાર, સન્માન આદિ રૂપ ઉપયુકત દસ પ્રકારનો વિનય હોય છે ખરો ?
મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, સ્થિ” હા, ગૌતમ! અસુરકુમારેમાં વિનયાઈ વ્યકિત એના સંસ્કાર, સન્માન આદિ રૂપ વિનયવિશેષ હોય છે. દેવ હોવાને કારણે સારી રીતે જીવન વ્યતીત કરતા હોવાને કારણે તેમનામાં વિનય હોય છે. “gવં કાર નિકુમારા” એ જ પ્રમાણે નાગકુમારોથી
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૬૨