________________
યક્ષાવેશ રૂપ ઉન્માદને અનુભવ કરે છે, તથા મહનીય કર્મના ઉદયને લીધે તેઓ જેમ મેહનીયકર્મજન્ય ઉન્માદને અનુભવ કરે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિકાથી લઈને મનુષ્ય પર્યન્તના જીમાં પણ એવા જ કારણને લીધે બન્ને પ્રકારના ઉન્માદને સદ્ભાવ રહે છે. “વાળમંતર કોરિયા વેમળિયા ઝા મુકુમાર” જેવું કથન અસુરકુમારોના ઉન્માદના વિષયમાં કરવામાં આવ્યું છે, એવું જ કથન વાનવંતર, તિષિકે અને વૈમાનિકોના ઉન્માદના વિષયમાં પણ સમજવું અહીં વાનવ્યંતર આદિ કરતાં અધિક મહદ્ધિક દેવ દ્વારા તેઓમાં અશુભપુલનું પ્રક્ષેપણ થવાને કારણે તેમનામાં યક્ષાવેશ રૂપ ઉન્માદ ઉત્પન્ન થાય છે એમ સમજવું સૂ૦૧૫
દેવોં કે દ્રષ્ટિકાયકરણ કા નિરૂપણ
–દેવની વૃષ્ટિકાયકરણ વક્તવ્યતા– અઘિ of મંતે ! ઢવાણી” ઈત્યાદિ–
ટીકાઈ–વૈમાનિક દેવે પર્યનતના દેવના યક્ષાવેશરૂપ અને મોહનીય કામદયજન્ય ઉન્માદનું કથન કરીને, હવે સૂત્રકાર દેવેદ્રાદિ દેવેની વૃષ્ટિકરણ રૂપ ક્રિયાવિશેષની પ્રરૂપણા કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“અસ્થિ મરે ! પssને જાટવાણી ગુદ્ધિાર્થ રે?” હે ભગવન્! કાળવવર્ષાઋતુમાં વરસવાના સ્વભાવવાળે પર્જન્ય-મેઘ અથવા પજન્ય (ઈ) તે કાળવણી હોય છે, કારણ કે તે જિનજન્મ મહેસૂવ આદિ મહત્યાના સમયે (કાળે) વરસે છે.
મહાવીર પ્રભુને ઉત્તર-“હંતા, અતિથ” હા, ગૌતમ! એવું થાય છે ખરું કે કાલવષ પર્જન્ય વૃષ્ટિ કરે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ઝાદે જં મને ! સ વિશે વાયા પુદ્રિ જામે મવદ, મિચાળ પારુ?” હે ભગવન્! જ્યારે દેવન્દ્ર દેવરાજ શક્રને વર્ષા કરવાની ઈચ્છા થાય છે, ત્યારે દેવેન્દ્ર દેવરાય શક કેવી રીતે વર્ષા કરે છે?
મહાવીર પ્રભુને ઉત્તર-બતોમાં” હે ગૌતમ! “તારે રેવ છે સ વિંટે રાજા કિંમતપરિયા રે સત્તાવે” ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક પિતાની આભ્યન્તર સભાના દેને બેલાવે છે. “તળું તે દિમતરિણા સેવા સાવિચારમાળા મસ્જિમવારિ રે સા તિ” આભ્યન્તર
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૫ ૬