________________
ઉન્માદ કે સ્વરૂપા નિરૂપણ
બીજા ઉદેશાને પ્રારંભ– ચૌદમાં શતકના આ બીજા ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન થયું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે
ઉન્માદના પ્રકારનું નિરૂપણ નરયિકોના ઉન્માદના કારણનું કથન, અસુરકુમારોના ઉન્માદની પ્રરૂપણા, શું ઈન્દ્ર વરસાદ વરસાવે છે? જે ઈન્દ્ર વૃષ્ટિ કરતું હોય, તે કેવી રીતે કરે છે? શું અસુરકુમારદેવ વૃષ્ટિ કરે છે? શું ઈશાનાદિકના ઈન્દ્રાદિક તમસ્કાય કરે છે? શું અસુરકુમાર તમસ્કાય કરે છે? તેઓ શા માટે તમસ્કાય કરે છે? ઈત્યાદિ પ્રત્તનું પ્રતિપાદન.
–ઉમાદ વક્તવ્યતાજજિળ મંતે ! gor” ઈત્યાદિ–
ટીકાર્થ–પહેલા ઉદ્દેશામાં સૂત્રકારે અનન્તરપપન્નક નૈરયિક આદિકેની વક્તવ્યતાના વિષયમાં કથન કરવામાં આવ્યું તે નારકે મોહવાળા હોય છે. તથા મેહ ઉમાદરૂપ હોય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં ઉન્માદની પ્રરૂપણું કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે-“વિ of મને ! સન્માણ પત્તે ?” હે ભગવન ! ઉન્માદના કેટલા પ્રકાર કહ્યા છે?
મહાવીર પ્રભુને ઉત્તર–શોથમા ! સુવિ Hit isળ-સંજ ” હે ગૌતમ! ઉન્માદના બે પ્રકારે છે “i s’ તે નીચે પ્રમાણે છે, “તારે જ જોાિકાહ્ન ક્રમ્મરણ ૩i ” (૧) યક્ષાવેશ રૂપ ઉન્માદ (૨) મોહકર્મોદયજન્ય રૂ૫ ઉન્માદ યક્ષ એટલે દેવ. દેવને માણસો (પ્રાણુઓ)ના શરીરમાં પ્રવેશ થવાથી મનુષ્ય પોતાની સુધબુધ ગુમાવીને નિરર્થક બકવાટ કરવા મંડી જાય છે, તેનું નામ જ યક્ષાવેશરૂપ ઉન્માદ છે. મોહનીયમિથ્યાત્વના ઉદયથી તાત્વિક વસ્તુને જે અતાવિક રૂપે માની લેવામાં આવે છે અને અતાત્વિક વસ્તુને તાવિક રૂપે માની લેવામાં આવે છે, તેનું નામ જ મોહનીયકર્મોદયજન્ય ઉમાદ છે અથવા ચારિત્રમેહનીયકર્મ અહી મેહનીય કર્મ વડે ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે તેના ઉદયમાં વિષયાદિકના સ્વરૂપને જાણનારો જીવ પણ નહીં જાણનાર જે વ્યવહાર કરે છે. અથવા માહનીય વડે અહીં વેદમેહનીયને ગ્રહણ કરવામાં આવેલ છે, કારણ કે તેનો ઉદય થાય ત્યારે પણ જીવ હિતાહિતનું ભાન ભૂલવા રૂપ ઉન્માદગ્રસ્ત બની જાય છે ઉન્માદનાં ૧૦ લક્ષણ આ પ્રમાણે કહ્યા છે-“fફ, દૂમિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૫૩