________________
છે. નારકો એક એસમયવાળી ગતિથી પણ નરકમાં ઉત્પન્ન થાય છે, સમયવાળી ગતિથી પશુ ત્યાં ઉત્પન્ન થાય છે અને ત્રણ સમયવાળી ગતિથી પશુ ઉત્પન્ન થાય છે. એક સમયવાળી જે ગતિ હોય છે, તે ઋજુગતિ હોય છે, એ સમયવાળી અને ત્રણુ સમયવાળી ગતિ વક્રગતિ હાય છે. આ ગતિનું નામ જ શીઘ્રગતિ કહી છે. ખાહુપ્રસારણાદિ રૂપ ગતિમાં જે કાળ લાગે છે તે અસખ્યાત સમચવાળા હાય છે, તેથી એવી ગતિને શીઘ્રગતિ કહી નથી ઋજુગતિ એક સમયની ત્યારે જ હાય છે કે જ્યારે જીવનુ' ઉત્પત્તિસ્થાન સમશ્રણમાં હાય છે. જ્યારે ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હાતું નથી, ત્યારે એ સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હાય છે. એટલે કે જીવ જ્યારે સમદ્રેણિમાં રહેલા ઉત્પત્તિસ્થાનમાં જઇને ઉત્પન્ન થાય છે, ત્યારે તેની એક સમયની ઋજુગતિ હાય છે. પરન્તુ જ્યારે ઉત્પત્તિસ્થાન સમશ્રેણિમાં હતું નથી, ત્યારે વિગ્રહગતિ એ સમયની અને ત્રણ સમયની ડાય છે. એકેન્દ્રિય જીવેાની વિગ્રહગતિ વધારેમાં વધારે ચાર સમય સુધીની હાય છે. તેની એ સમયની વિગ્રહગતિ આ પ્રકારે થાય છે-જ્યારે કોઇ જીવ ભરતક્ષેત્રની પૂ દિશાથી નરકમાં પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રથમ સમયમાં નીચે આવે છે અને ખીજા સમયમાં તિરછાં ઉત્પત્તિસ્થાનમાં જાય છે, આ પ્રકારની તેની એ સમયની વિગ્રહગતિ હોય છે, એમ સમજવુ' ત્રણ સમયની વિગ્રહગતિનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે સમજવુ' જ્યારે કોઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વાદિશામાંથી નરકના વાયવ્યકાણમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રથમ સમયમાં સમશ્રેણિ દ્વારા નીચે આવે છે, બીજા સમયે તિર્યંચ્ ગતિથી પશ્ચિમ દિશામાં જાય છે, અને ત્રીજા સમયે તિયગ્ ગતિથી વાયવ્ય દિશામાં ઉપત્તિસ્થાનમાં જઈને ઉત્પન્ન થાય છે. આ પ્રકારના નારકાના શીધ્રગતિકાળ કહ્યો છે અને આ પ્રકારની શીઘ્રગતિ ક્ડી છે એકેન્દ્રિય જીવેાની ચાર
નરકજીવોં કે અનન્તત્ત્પન્નકત્વ કા નિરૂપણ
–નારક જીવેાના અનન્તરાપપન્નકત્વ આદિની વક્તવ્યતા “નાળ મળે ! અનંતોષવન્નવા ” ઈત્યાદિ——
ટીકાથ—આની પહેલાના સૂત્રમાં નૈરયિક સ્માદિ ગતિની અપેક્ષાએ નારકાઢિ દંડકનુ` કયન કરવામાં આવ્યું, હવે સૂત્રકાર અનન્તરોપન્નક આદિની અપેક્ષાએ નારકાદિ કંડકાનું કથન કરે છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
४७