________________
અસુરકુમારાવાસ, આ બનેની સમીપમાં, તે લેઘાવાળા જે અસુરકુમારદેવાવાસે છે, તેમાં તે અણગારને ઉત્પાદ થાય છે.
શંકા–ભાવિતામાં અણગારને ઉત્પાદ અસુરકુમારાવાસેામાં કેવી રીતે થઈ શકે? સમયની વિરાધના કરનાર જીવને જ ત્યાં ઉત્પાદ કહ્યો છે.
સમાધાન –પૂર્વકાળમાં તે ભાવિતાત્મા હોય, પણ અન્તકાળે તેણે સંયમની વિરાધના કરી નાખી હોય, એવી પરિસ્થિતિમાં મરણ થવાથી ત્યાં તેને ઉત્પાદ થઈ શકે છે, એમ માનવામાં કઈ દેષ નથી. તેને જે ભાવિતાત્મા કહેવામાં આવ્યો છે, તે પૂર્વકાળની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. અથવા બાલતપસ્વીની અપેક્ષાએ આ ભાવિતાત્મતા સમજવી.
" एव जाव थणियकुमारावासं, जोइसियावासं, एवं वेमाणियावासं जाव વિર” પૂર્વોકત અસુરકુમારાવાસની જેમ જ નાગકુમાર-સુવર્ણકુમાર-અગ્નિકુમાર, વિઘુકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, વાયુકુમાર, દિશાકુમાર અને સનસ્કુમાર, એ બધાં ભવનપતિઓને ચરમ આવાસાને તથા તિષિકોના ચરમ આવાસોને એ જ પ્રમાણે વૈમાનિકના ચરમ આવાસોને, જે ભાવિ તામા અણગારે વ્યતિકાન્ત કરી નાખ્યા છે, પરંતુ જેમણે હજી સુધી તે નાગકુમાર આદિના પરભાગવતી દેવાવાસમાં ઉત્પન્ન થવાની ગ્યતા પ્રાપ્ત કરી નથી, એવા તે ભાવિતાત્મા અણગાર જે એવી પરિસ્થિતિમાં મરણ પામે છે, તે ચરમ અને પરભાગવતી દેવાવાસોની વચ્ચે જે તે વેશ્યાવાળા દેવા. વાસે છે તેમાં ઉત્પન્ન થાય છે. પરંતુ જે ભાવિતામાં અણગાર ત્યાં પહોંચીને પિતાની પૂર્વલેશ્યાને પરિત્યાગ કરી દે છે, એવું માનવામાં આવે છે, દ્રવ્ય લેશ્યાને તે છેડતે નથી જે ત્યાં પહોંચીને પણ તે પોતાની કર્મલેશ્યાની વિરાધના કરતું નથી–તેને છોડતું નથી, તે તે પૂર્વલે સહિત જ ત્યાં રહે છે. સૂત્રો
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
४४