________________
પહલે ઉદેશે કા સંક્ષિપ્ત વિષય વિવરણ
ચૌદમા શતકના પહેલા ઉદ્દેશાનો પ્રારંભ ચૌદમાં શતકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વિવરણ-ભાવિતાત્મા અણગાર ચરમદેવાવાસનું ઉલ્લંઘન કરીને પરમ દેવાવાસની અપ્રાપ્તિ અવસ્થામાં મરે તે તેની કયાં ઉત્પત્તિ થાય છે ? ઇત્યાદિ પ્રશ્નોત્તરે અસુરકુમારાવાસની વકતવ્યતાની પ્રરૂપણા, નરયિકેની શીધ્રગતિવિષયક વક્તવ્યતા શું નારકે અનતાપપન્નક હોય છે ? કે પરમ્પરોપપન્નક હોય છે ? કે અનન્તરપરમ્પરાનુપપન્નક હોય છે? ઈત્યાદિ પ્રશ્નોત્તરોની વક્તવ્યતા અનન્તરોપપન્નક નરસિકેની અપેક્ષાએ આયુના બન્ધની વકતવ્યતા, પરસ્પપપન્નક નૈરયિકેની અપેક્ષાએ આયુના બન્ધની વક્તવ્યતા, અનન્તરપરમ્પરાનુપપક નૈરયિકોની અપેક્ષાએ આયુના બન્ધની વક્તવ્યતા, અનન્તરનિગત નૈરયિક વકતવ્યતા, નચિકેમાં અનન્તરનિગતતાને વ્યપ્રદેશ (વહેવાર)ના કારણની પ્રરૂપણ, અનન્તરનિતાદિકની અપેક્ષાએ આયુના બન્ધની વક્તવ્યતા પરમ્પરાનિ. તાદિને આશ્રિત કરીને આયુના બન્ધની વકતવ્યતા, અનન્તર ખેદપપત્રક આદિની વક્તવ્યતાની પ્રરૂપણ.
ચૌદહનેં શતક કે ઉદેશે કી સંગ્રહ ગાથા
–ચૌદમાં શતકના ૧૦ ઉદ્દેશની અર્થસંગ્રહ ગાથા“વારે” ઈત્યાદિ–
ટીકા–અનેક અર્થ (વિષય)વાળા ૧૩માં શતકનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અનેક અર્થ (વિષય)વાળા ૧૪માં શતકનો પ્રારંભ કરે છે. આ શતકમાં જે દસ ઉદ્દેશકે આવે છે, તેમને સંગ્રહ જે સંગ્રહણી ગાથામાં કરવામાં આવ્યું છે તે ગાથાને ભાવાર્થ બતાવવામાં આવે છે
પહેલે ઉદ્દેશક ચરમદેવાવાસને સૂચક હોવાથી તથા ચરમ શબ્દ વડે ઉપલક્ષિત હોવાથી તેનું નામ “ચરમ” આપ્યું છે. ઉન્માદ અર્થને ધારણ કરનાર ઉન્માદ નામનો બીજો ઉદ્દેશક છે. શરીર અર્થને અભિધાયક અને શરીર શબ્દ વડે ઉપલક્ષિત શરીર નામને ત્રીજે ઉદ્દેશક છે. પુદ્ગલ નામના ચોથા ઉદ્દેશામાં પુદ્ગલેનું પ્રતિપાદન કર્યું છે. અગ્નિ શબ્દ વડે ઉપલક્ષિત અગ્નિ નામને પાંચમે ઉદ્દેશક છે. વિજ્ઞાન” આ પ્રકારના પ્રશ્નથી ઉપલક્ષિત કિમાહાર નામનો છઠ્ઠો ઉદ્દેશક છે. “વિરત્રિોડરિ નોચના” આ સૂત્રપાઠમાં સંશ્લિષ્ટ શબ્દ વડે ઉપલક્ષિત સાતમાં ઉદ્દેશકનું નામ સંશ્લિષ્ટ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૪૧