________________
મહાવીર પ્રભુને ઉત્તર-“જો મા ! મારી વાદવ, નો અમારી વિનg” હે ગતમ! માયી કરે છે, અમાથી અણગાર કરતા નથી. “મથી નં તત્ત ठाणस अणालोइयपडिकते. एवं जहा तइयसए चउत्थुदेसए जाव अस्थि तस्स જાહૂ” માયી અણગાર આ પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરતો નથી તેથી અનાચિત, અને અપ્રતિકાન્ત હોવાને કારણે કાળને અવસર આવે કાળ કરીને “ઈત્યાદિ કથન ત્રીજા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યા અનુસાર અહીં પણ ગ્રહણ કરવું જોઈએ.” તે અણગાર દ્વારા આરાધના થાય છે, આ કથન પર્યતનું તે ઉદ્દેશાનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ આ કથનનું તાત્પર્ય એ છે કે-જે અણુગાર પાપસ્થાનની આલેચના અને પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે છે, તે તેણે સંયમની આરાધના કરી ગણાતી નથી, તેણે તે વિરાધના જ કરી ગણાય છે. પણ જે તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કરીને મરણ પામે છે. તે તેને આરાધક જ ગણવામાં આવે છે. ઉદ્દેશકને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચને પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરતાં કહે છે કે-“હે મને ! સેવ' મને ! ત્તિ” હે ભગવન્! આપ ખરૂં જ કહે છે, હે ભગવન્! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરી તેઓ પોતાને સ્થાને બેસી ગયા. સૂ૦ ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના તેરમા શતકને નવમે ઉદ્દેશ સમાપ્ત ૧૩ન્હા.
છાઘસ્પિકસમુદ્ધાત કાનિરૂપણ
દસમા ઉદેશાને પ્રારંભ–
–છાઘસ્થિક સમુદ્દઘાત વકતવ્યતા“ જ મહે! કાયમરિ સમુઘારા પvળ રા” ઈત્યાદિ–
ટીકાર્થ-આના પહેલાની દેશામાં ક્રિયાકરણના વિષયમાં પ્રતિપાદન કરવામાં આવ્યું આ વૈક્રિયકરણતા સમુદુઘાત કરવામાં આવે ત્યારે છાસ્થ દ્વારા સંભવિત થાય છે. તેથી સૂત્રકારે આ સત્ર દ્વારા છવસ્થસંબંધી સમુદુઘાતની
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૩૯