________________
અથવા નીલછાયાવાળું, હરિત અથવા હરિત છાયાવાળું, શીત અથવા શીતછાયાવાળું, તીવ્ર અથવા તીવ્રછાયાવાળું, મહામેઘના સમૂહ જેવું, શભિતુંમનને પ્રસન્ન કરનારું અને પ્રસન્નતાનું જનક વન હોય છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ વનપ્રદેશરૂપ કાર્ય સિદ્ધ કર્યું છે એવા પિતાના દ્વારા એવા વનખંડની વિકુણુ કરીને ઉપર આકાશમાં ઊડી શકે છે. " सेजहा नामए पुक्खरिणी सिया, चउकोणा, समतीरा, अणुपुव्वसुजाय जाव सहउन्नइयमधुरसरणादीया पासाईया४ एवामेव अणगारे वि भाणियप्पा, पोखरिणोकिच्चगयाई स्वाई विउवित्तए, सेसं तंचेव जाप विउव्विासंति वा" હે ભગવન ! જેવી ચાર ખૂણાવાળી, તુલ્ય તટવાળી, ક્રમશઃ નિમિતકાટવાળી, ગંભીર શીતલજળવાળી, તથા શુક, મયૂર, મદનશાલ, કૌચ, કોયલ આદિ પક્ષી ગણના જોડલાના મધુર સ્વરવાળા શબ્દોથી ગુંજિત થઈ ઉઠેલી એવી સુંદર પુષ્કરિણી (વાવડી) હોય છે, એ જ પ્રમાણે શું ભાવિતાત્મા અણગાર પણ પુષ્કરિણીકૃત્યગત પિતાના દ્વારા એવી પુષ્કરિણીના રૂપની વિકુવા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે ખરાં?
મહાવીર પ્રભુને ઉત્તર-“તા, યુવા જ્ઞા” હા, ગૌતમ! ભાવિતાત્મા અણગાર એ પ્રકારનાં રૂપોની વિમુર્વણ કરીને–વૈક્રિયકરણ શક્તિ દ્વારા તે પ્રકારનાં રૂપોનું નિર્માણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ગળri મરે! માવિષ્પા જેવારું પોતરિળ વિસરાવા રવા વિરકિત્તા હે ભગવન્! ભાવિતાત્મા અણગાર પિતાથી વૈક્રિય શક્તિ દ્વારા પુષ્કરિણુનાવાવ, જેવા આકારવાળાં કેટલાં રૂપની વિદુર્વણા કરવાને સમર્થ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“રેવં તનાવ વિદિવાસંતિ જા” હે ગૌતમ! પકત કથન જેવું જ કથન અહીં પણ સમજવું એટલે કે ભાવિતાત્મા અણગાર પિતાની વૈકિય શકિત દ્વારા પુષ્કરિણીના જેવાં એટલાં બધાં રૂપોની વિકુણ કરવાને સમર્થ છે કે તે વૈક્રિય રૂપે દ્વારા તેઓ સમસ્ત જબૂ દ્વીપને પણ સંપૂર્ણ રૂપે ભરી દઈ શકે છે. પરંતુ વાસ્તવમાં તેઓ એવાં રૂપોની વિતુર્વણ કરતા નથી, ભૂતકાળમાં કરી નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. અહીં જે આ કથન કરવામાં આવ્યું છે, તે માત્ર તેમની વૈક્રિય. શકિતનું દિગ્દર્શન કરવા માટે જ કરવામાં આવ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મંતે! િમાચી વિષદ, અમારી વિષ
” હે ભગવન્! શું માયી અણુગાર વિક્રિય રૂપેરી વિકુર્વણા કરે છે, કે અમારી-માયારહિત-અણગાર વૈક્રિય રૂપોની વિકુવણ કરે છે?
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૩૮