SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વજને, વૈડૂર્યને, લેહિતાક્ષને, મારગલને, હંસગર્ભને, પુલાકને (ભાતને), સૌગન્ધિકને, તિરસને, અંકને (હૂકને), અંજનને, રત્નને, જાતરૂણ્યને, અંજન પુલાકને, ફલિહને અને રિષ્ટને (શ્યામ રત્નને) લઈને ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પોતાના દ્વારા લેહિતાક્ષાદિ ગ્રહણ કરેલાં રૂપની વિદુર્વણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “ઘa acq , પર્વ પામથi, gવ કુમુલ્યાં , જીવ ગાવ” જેમ કેઈ પુરુષ હાથમાં કમળને લઈને ચાલે છે, પદ્મને હાથમાં લઈને ચાલે છે, કુમુદને હાથમાં લઈને ચાલે છે, એ જ પ્રમાણે નલિનને (કમલવિશેષને), સુભગને (કમલવિશેષને), સૌગન્ધિકને (કમલવિશેષને) પુંડરીકને (કમલવિશેષને) અને શતપત્રને- પાંખડીઓવાળા કમળને હાથમાં લઈને ચાલે છે, એજ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પોતાના દ્વારા ઉત્પલાદિને હાથમાં ગ્રહણ કરેલાં પુરુષ રૂપોની વિમુર્વણા કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. “તે ગg નામ છે પુષેિ સદાપત્ત જણાય છેઝ ઘઉં જેવ” તથા જેમ કે પુરુષ સહસ્ત્રપાંખડીઓવાળું કમળ હાથમાં લઈને ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતામાં અણગાર પણ પોતાના દ્વારા સહસ્ત્રપાંખડીઓવાળા કમળને હાથમાં ધારણ કર્યા હોય એવાં પુષષરૂપની વિકુર્વણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે, “સે ના નામ છે પુર વિરે કવારિરર છેકઝા gવામા અારે પિ વિદિવાનuળે કgiળે તેવ” જેવી રીતે કે ઈ પુરુષ કમલનાળનાં તંતુઓનું વિદારણ કરતે ચાલે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ પોતાના દ્વારા ધૃતબિસપુરુષ રૂપની (કમલનાળનાં) તંતુઓનું વિહાર કરતાં પુરુષ કરતાં વિકુર્વણ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. તથા " से जहा नामए मुणालिया सिया, उदगंसि कायं उम्मज्जिय२ चिद्विज्जा, एवाમેવ જેસં વાળુઢાણ” જેમ મૃણાલ (કમલનાળ) પિતાના આખા શરીરને પાણીમાં ડુબાડીને અને મુખને પાણીની બહાર રાખીને રહે છે, એ જ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ મૃણાલિકા (કમલનાલિકા) કૃત્યગત આત્મા દ્વારા–તે પ્રકારના મૃણાલિકારૂપથી વિમુર્વણુ કરીને ઊંચે આકાશમાં ઊડી શકે છે. તથા“રે નામ વળાં સિયા, %િ મિારે કાર નિવभूए पासाईए४ एवामेव अणगारे वि भावियप्पा वणसंडकिच्चगएण' अप्पाणेण હું દાચ કqqન્ના-રેણં તંત્ર” જેમ કાળાવવાળું અથવા જનારને કદી અંજનના જેવા સ્વરૂપે જ (એટલે કે કાળું) લાગતું, નીલું અથવા નીલા જેવું માલુમ પડતુ, હરિત અથવા હરિત જેવું માલૂમ પડતુ, શીતલ અથવા શીતલ જેવું માલુમ પડતુ, સ્નિગ્ધ અથવા સ્નિગ્ધ જેવું માલુમ પડતું, તીવ્ર અથવા તીવ્ર જેવું માલુમ પડતું, સ્વયં કૃષ્ણ અથવા કૃણછાયાવાળું, નીલ શ્રી ભગવતી સૂત્ર: ૧૧ ३७
SR No.006425
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy