________________
કામણ શરીરની અપેક્ષાએ આત્મા અને શરીરને અભિન્ન કહ્યા છે. કારણ કે સંસારી–આત્મા અને કામણ શરીર, આ બંનેને સંબંધ અનાદિકાળથી છે. તે કારણે તેમની વચ્ચે ઘણેજ ગાઢ સંબંધ છે. એકના વિના બીજ રહી શકતું નથી, એ તે ગાઢ સંબંધ છે. તેથી તે બનેમાં અભિન્નતા છે. જે કે ઔદારિક આદિ શરીરની અપેક્ષાએ આત્માથી કાયભિન્ન છે, છતાં પણ કામણ શરીરની અપેક્ષાએ દારિક આદિ શરીર છૂટી જાય ત્યારે આત્માથી શરીરની ભિન્નતા સિદ્ધ થતી નથી કારણ કે મુક્તિ ન થાય ત્યાં સુધી કામ શરીર સમસ્ત સંસારી આત્માઓની સાથે અભેદરૂપે સંબંધિત જ રહે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“વી મં! વારે ગણવી જાયે કુદ81 ” હે ભગવદ્ ! કાય રૂપી છે કે અરૂપી છે ?
મહાવીર પ્રભુનો ઉત્તર-“જોચમા ! વી વિ રે, કરવી વિ ચે” હે ગીતમ! કાય (શરીર) રૂપી પણ હોય છે અને અરૂપી પણ હોય છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-જે કે કાય માત્ર પૌલિક હેવાથી રૂપી જ હોય છે, પરન્તુ અહીં તેને અરૂપી પણ કહેવાનું કારણ એ છે કે ઔદારિક આદિ શરીર સ્કૂલ રૂપ હોવાને કારણે રૂપી છે, પરંતુ કામણ શરીર અતિસૂમ હેવાથી અતિસૂમ રૂપાદિવાળું છે. તેથી તેની અવિવક્ષા લેવાથી તેને અરૂપી કહેવામાં આવ્યું છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“u qતે પુછ” હે ભગવન્! શું કાય સચિત્ત હોય છે, કે અચિત્ત હોય છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે “નોરમા ! જ વિ જા, ગત્તિ વિ જા” હે ગૌતમ ! કાય સચિત્ત પણ હોય છે અને અચિત્ત પણ હોય છે. જીવયુકત અવસ્થામાં ચિતન્યયુક્ત હોવાને કારણે તે સચિત્ત હોય છે મૃતાવસ્થામાં ચૈતન્યના અભાવને લીધે તે અચિત્ત હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“જે મત ! જાવઃ જીવો મારિ, જિંદા જાથા અનીવો મારિ ?” હે ભગવન ! શું કાય જીવરૂપ હોય છે, કે અવરૂપ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ની વિ છાણ, ગીરો વિ રાણ”હે ગૌતમ ! કાય જીવ રૂપ પણ હોય છે અને અવરૂપ પણ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે–ઔદારિકાદિક શરીરમાં ઉચ્છવાસાદિ પ્રાણેને સદુભાવ હેય છે, અને કાર્મણશરીરમાં ઉચ્છવાસાદિ પ્રાણેને સદૂભાવ હેતે નથી તેથી જ અહીં કાયને ખવરૂપ પણ કહી છે અને અવરૂપ પણ કહી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“લવ નીવાળ #g મવ૬, ગીવાળ વાણ મા” હે ભગવન ! શું છમાં કાયને સદ્ભાવ હોય છે, કે અજીમાં કાયને સદ્ભાવ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નીરાળ વાણ, અકીવારંવ જાણુ” હે ગૌતમ! એમાં પણ કાય (શરીર)ને સદ્ભાવ હોય છે, અજીમાં પણ કાયને સદ્ભાવ હોય છે જીવસંબંધી શરીરને માટે “કાય” પદને વ્યવહાર તે જાણીતું છે. તથા જે કાષ્ટાદિકના હાથ આદિ જેવાં અંગો હોય
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
२४