________________
કાય – શરીર કે સ્વરૂપ કા નિરૂપણ
—કાયવક્તવ્યતા—
66
આયા મતે ! જાયે બન્ને હાથે '' ઇત્યાદિ
ટીકા-આની પહેલાના સૂત્રમાં મનના વિષયમાં કથન કરવામાં આળ્યુ છે, કાયાના સદ્ભાવ હોય તેા જ મનના સાવ હાય છે. તેથી હવે સૂત્રકાર કાયની પ્રરૂપણા કરે છે આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવે પ્રશ્ન પૂછે છે કે- આાવા મંતે! હ્રાપ, બન્ને હ્રાપ્ ?'' હે ભગવન્! શુ' આત્મા શરીર રૂપ છે, કે શરીરથી ભિન્ન છે? જો એમ માનવામાં આવે કે આત્મા શરીર રૂપ છે, તે શરીરનેા નાશ થતાં જ આત્માના પશુ નાશ થવા જોઇએ, આ પ્રકારની પરિસ્થિતિમાં પરલેાક આદિના અભાવ માનવા પડે. જો એવી વાત માનવામાં આવે કે આત્મા શરીરથી ભિન્ન છે, તેા એવી માન્યતા સ્વીકારવાથી શરીરકૃત કર્મીની સાથે આત્માના સંબંધ પણ માની શકાશે નહી', તેથી કર્માંસ'બ’ધાભાવને લીધે પરલેક આદિની અનુપપત્તિ માનવી પડે તેથી જ આ પ્રશ્નના મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે
મની
“ નોચમા ! બચાવાયે, અને વાયે ” હે ગૌતમ ! આત્મા શરીર રૂપ પશુ છે અને શરીરથી ભિન્ન પણ છે. “આત્મા શરીર રૂપ પણ છે. તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-જેમ દૂધદહીંમાં પરસ્પરમાં અવ્યતિરેકતા (અભિન્નતા) છે, એજ પ્રમાણે શરીર અને આત્મામાં પણ અમુક અપેક્ષાએ અભિન્નતા છે. અથવા-જેવી રીતે અયેાગાલક (ધાતુના ગેળા) અને અગ્નિમાં અભેદ્યના અધ્યવસાય (નિણ્ય) થાય છે, એજ પ્રમાણે શરીર અને આત્મામાં પશુ અભેદ્યાવ્યવસાય થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ હાવાથી જ કાયાને પશ કરતાં આત્માને સવેદન ઉત્પન્ન થાય છે અને કાયકૃત શુભાશુભ કર્મનું આત્માદ્વારા ભવાન્તરમાં વેદન પણ થાય છે. નહી. તે એવું શકે નહીં, કારણ કે તે બન્નેની સથા ભિન્નતા માનવામાં આવે, તે કૃતહાનિ અને અકૃતના અભ્યાગમ (કૃતકર્મોના નાશ અને અકૃતકર્મોના ફળનું આગમન) પ્રાપ્ત થશે. “આત્માથી શરીર ભિન્ન છે, ” આ કથનના ભાવા એ છે કે ગૃહીત શીરના નાશ થતાં આત્માનું પરલેાકમાં ગમન થાય છે, તથા શરીરના નાશ થવાથી આત્માને નાશ થતા નથી, નહીં તા શરીરાંશનુ’ છેદન થતાં દુઃખાદિકનું જે વેદન આત્મા વડે થાય છે, તે થવું જોઈ એ નહી તેના અભાવને પ્રસ`ગ ઉપસ્થિત થાય છે. તથા શરીરના નાશ સાથે આત્માના પણુનાશને! પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી પરલેાક આદિની વ્યવસ્થા સિદ્ધ થઈ શકતી નથી. તેથી એવુ' માનવુ' જોઈએ કે શરીર અમુક અપેક્ષાએ આત્માથી ભિન્ન છે કેઈ કાઈ લેાકેા એવુ' પ્રતિપાદન કરે છે કે કાય શબ્દ દ્વારા કાણુ શરીરને ગ્રહણ કરવામાં આવ્યું છે
અહી
,,
આ
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
tr
૨૩