________________
પ્રરૂપણા ભાષા વિષે કરવામાં આવી છે, એવી જ પ્રરૂપણા મન વિષે પણ સમજવી એટલે કે મન રૂપી હાય છે, અરૂપી હાતું નથી એજ પ્રમાણે તે અચિત્ત હાય છે, સચિત્ત હતુ` નથી એજ પ્રમાણે મન જીરૂપ હતું નથી, અજીત્રરૂપ હોય છે. જીવેામાં મનના સદ્ભાવ હૈાય છે, અછવામાં મનના સદૂભાવ હાતા નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ પુલ્લિં અંતે ! મળે, મળિજ્ઞમાળે મળે?” હું ભગવન્ શું મનનનાં પહેલાં મન હોય છે ખરુ? કે મનન કરતી વખતે મન હાય છે ? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે-“ Ë નહેવ भासा ” હે ગૌતમ ! આ ખાયતમાં ભાષા વિષે જેવુ' કહેવામાં આવ્યું છે, એવુ' જ કથન મન વિષે પણ સમજવું એટલે કે મનના પહેલાં મન હતું નથી, પરન્તુ મન્યમાન-મનન વિષયી ક્રિયા કરતુ-મન હૈાય છે, એજ પ્રમાણે મનન સંબંધી સમય વ્યતીત થઈ ગયા ખાદ મન હૈ।તુ' નથી,
ગૌતમ સ્વામીના પ્રશ્ન- પુત્રિં મતે ! મળે મિન્નર, મનિજ્ઞમાળે મળે મિઝર, મળત્તમચરીતે મળે મિન્ગર્ ?'' હે ભગવન્! મનન કરતાં પહેલાં મન ભેદન પામે છે ખરુ' ? કે મનન કરતી વખતે મન ભેદન પામે છે? કે મનના સમય વ્યતીત થઈ ગયા બાદ મન ભેદન પામે છે?
મહાવીર પ્રભુના ઉત્તર-‘Ë નહેત્રમાસા '' હે ગૌતમ ! આ ખાખતમાં જેવું કથન ભાષાના વિષયમાં કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન મન વિષે પણ સમજવુ. જેમ કે-મનના પહેલાં મન ભેદન પામતું નથી, પરન્તુ જયારે તે મનનની ક્રિયા કરી રહ્યુ' હાય છે. ત્યારે ભેદને પ્રાપ્ત થાય છે, મનને! સમય વ્યતીત થઈ ગયા બાદ તે ભેદને પ્રાપ્ત થતુ' નથી,
ગૌતમ રવામીના પ્રશ્ન- રૂ વિન્દેન' મતે ! મળેપળન્ને ?” હું ભગવન્ ! મન કેટલા પ્રકારનુ કહ્યું છે ?
??
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! મળે રવિ,વળત્તે-સંજ્ઞદ્દા ” હૈ ગૌતમ ! મનના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે-“ સચ્ચે ગાય ગલરામાણે ’(૧) સત્યમન, (ર) મૃષામન, (૩) સત્યામૃષામન અને (૪) અસત્યામૃષામન આ પ્રકારે મનઃસૂત્ર ભાષાસૂત્રના જેવુ' જ છે, એવુ' ફલિત થાય છે. મનનમાં મનેાદ્રશ્ય સમુદાય ઉપકારી થાય છે, અને મનઃપર્યાસિ નામક ના ઉદયથી તેની ઉત્પત્તિ થાય છે મનેાદ્રબ્યસમુદૃાયાનુ' વિખરાઈ જવુ', એજ તેનુ' ભેદન સમજવુ*. સૂ૦૨/
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
२२