________________
વકતા જે પ્રકારે દ્રવ્યને ભાષારૂપે ગ્રહણ કરે છે, એ જ પ્રકારે તે શબ્દદ્રને તે બહાર કાઢે છે. તે નિસૃષ્ટ શબ્દદ્રવ્ય અસંખ્યાત પ્રદેશાત્મક હોવાથી અને સ્થૂલ હોવાથી સંખ્યાત અવગાહના વર્ગણાઓને પાર કરીને ભેદન પામે છે. ભેદિત થયેલું તે શબ્દદ્રવ્ય સંખ્યાત જન સુધી જઈને શબ્દપરિણામને ત્યાગ કરી નાખે છે. કેઈ મહા પ્રયનવાળ વકતા ગ્રહણ અને નિસર્જન પ્રયત્ન દ્વારા અલગ અલગ કરીને જ શબ્દ દ્રવ્યોને બહાર કાઢે છે. આ પ્રકારે નિસૃષ્ટ થયેલ તે શબ્દદ્ર સૂક્ષમ હોવાથી તથા વધારે હોવાથી અનતગણુ વૃદ્ધિ રૂપે વર્ધિત થઈને એ દિશાઓમાં લેકાન્તને સ્પર્શ કરે છે. અહી જે અવસ્થામાં શબ્દ પરિણામ થાય છે તે અવસ્થામાં ભાષ્યમાણતા સમજવી જોઈએ પરંતુ જે ભાષાએ પિતાની ભાષા રૂપ પરિણામને પરિત્યાગ કરી નાખે છે તે ભાષા ભેદવાળી હોતી નથી, કારણ કે તે સમયે ઉત્કૃષ્ટ પ્રયત્ન નિવૃત્ત થઈ જાય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-બજ વિશાળ મરે! માજા gumત્તા ” હે ભગવન! ભાષા કેટલા પ્રકારની કહી છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે-“જોયા ! રદવા માસા પછnત્તા-હંગા- સરવા, મોસા, રામોસા, અક્ષરજ્ઞાનોતા” હે ગૌતમ ! ભાષાના આ ચાર પ્રકાર કહ્યા છે–(૧) સત્ય, (૨) મૃષા, (૩) સત્યામૃષા અને (૪) અસત્યામૃષા. સૂ૦૧૫.
મનકે સ્વરૂપમાનિરૂપણ
-મને વક્તવ્યતા“બાપા મંતે ! મળે, બન્ને મળે” ઈત્યાદિ
ટીકાથ–પહેલા સૂત્રમાં ભાષાની પ્રરૂપણ કરવામાં આવી તે ભાષા મનપૂર્વક જ જોવામાં આવે છે. તેથી સૂત્રકારે આ સૂત્ર દ્વારા મનની પ્રરૂપણા કરી છે-આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્નના પૂછે છે કે “જાવા મંરે ! મળે, જે મળે ?” હે ભગવન્! શુ મન આત્મરૂપ છે? કે આત્માથી ભિન્ન છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“જોગમા ! ” હે ગૌતમ! “તો સાચા મળે, ત્રને મળે” મન આત્મરૂપ નથી, એટલે કે “મન” આ પદ વડે આત્માને ઓળખવામાં આવતો નથી, કારણ કે મન અને આત્મા ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. “ઝા માણા તા મળે વિ જાવ તો બળીવાળ મળે” પહેલાં જેવી
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૨૧.