________________
મહાવીર પ્રભુને ઉત્તર-“જોયા ! હે ગૌતમ! “વીવાનું માન, નો અનીવાળું મારા” જેમાં ભાષાને સદૂભાવ હોય છે, અજીવોમાં ભાષાને સદ્દભાવ હોતો નથી, કારણ કે વર્ણાદિક જીભ તાળવા આદિના વ્યાપારજન્ય હોય છે અને તાલ આદિ વ્યાપાર જીવાશ્રિત હોય છે વેદની ભાષાને અપરુષેયત્વ કહેવી તે નરી કલ્પના જ છે, કારણ કે યુક્તિ દ્વારા વિચાર કરવામાં આવે તે તેમાં અપૌરુષેયતા ઘટિત થઈ શકતી નથી સ્વાભાવિક રીતે જ ભાષા પર્યાપ્ત શબ્દને જ અહીં ભાષા રૂપે ઓળખવામાં આવેલ છે, તેથી અજી વડે જે અવ્યક્ત શબ્દ ઉત્પન્ન થાય છે તેને ભાષા રૂપે માનવામાં આવેલ નથી એમ સમજવું
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પુર્વેિ મરે ! માવા, માલિઝ મળી માતા, માણમય વિતા મત ?” હે ભગવન્! ભાષણનાં પહેલાં તે ભાષારૂપ હોય છે કે જયારે તે બેલાતી હોય છે, ત્યારે ભાષા રૂપ હોય છે? કે ભાષણ થઈ ગયા પછીના સમયમાં તે ભાષારૂપ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા !” હે ગૌતમ! “નો શુટિવ મran, માસિકન્નમાળી માતા, જો મારમારીફક્કા માતા” ભાષણના પહેલાં (બેલાયા પહેલાં) ભાષાને ભાષારૂપ ગણી શકાતી નથી. જેમ માટીના પિંડને ઘડા રૂપે ઓળખી શકાતો નથી, તેમ ભાષણ પહેલાંની ભાષા ભાષા રૂપે ઓળખાતી નથી જેવી રીતે ઘડાના આકારે રહેલી વસ્તુને જ ઘડે કહેવાય છે, એ જ પ્રમાણે નિસર્જનાવસ્થામાં વર્તમાન ભાષાને જ ભાષા કહેવાય છે. જેવી રીતે ઘડાના સમાપને વ્યતિકાન્ત કરનારા ઠીંકરાને ઘડે કડી શકાતું નથી, એજ પ્રમાણે ભાષાસમને વ્યતિકાન્ત કરનારી ભાષાને ભાષારૂપ ગણી શકાતી નથી.
ગૌતમ સ્વામીને પ્રત-“પુર્વ મંતે ! માતા મિક, મારમાળા મારા મિત્ર, માયાણમયવીરૂરતાં મારા મિઝરૂ?” “હે ભગવન્! શું ભાષણનાં પહેલાં જ ભાષાનો ભેદ થઈ જાય છે કે નિસર્જનાવસ્થામાં બોલતી વખતે) જ ભાષાનો ભેદ થઈ જાય છે? કે ભાષા સમયવ્યતિક્રાન્ત જે ભાષા હોય છે તેને ભેદ થઈ જાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“રોચમા !હે ગૌતમ ! “તો પુષ્યિ માતા भिज्जइ, भासिज्जमाणी भासा भिज्जइ, नो भासासमयवीतिक्कता भासा मिजइ" ભાષણનાં પહેલાં નિસર્જન સમયનાં પહેલાં) ભાષાને ભેદ (દવાની ક્રિયા) થતું નથી, પરંતુ નિ જન સમયમાં વર્તમાન ભાષાનું જ ભેદન થાય છે, અને ભાષાસમયનું જેણે ઉલંઘન કર્યું છે. એવી ભાષાનું ભેદન થતું નથી હવે આ કથનને ભાવાર્થ પ્રકટ કરવામાં આવે છે-કેઈ મંદ પ્રયત્નવાળો
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૦