________________
ભાષા કે સ્વરૂપ કા નિરૂપણ
ભાષાવકતવ્યતા
'
‘રાશિ, જ્ઞાન વ વાસી” ઈત્યાદિ
ટીકા”—આગલા ઉદ્દેશામાં જે અર્થાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે અથ ભાષા દ્વારા જ વ્યકત થાય છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં ભાષાના સ્વરૂપની પ્રરૂપણા કરે છે-“ રાશિદ્દે નાવ Ë વચારી ''રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા, ધ કથા સાંભળવાને માટે પરિષદા નીકળી, ધ કથા શ્રવણ કરી પરિષદા પાછી ફરી, ઈત્યાદિ કથન અહીં ‘ યાવત્' પદ્મ વડે ગ્રહણ કરવું જોઈએ ત્યાર બાદ ધર્મતત્ત્વને સમજવાની ઉત્કંઠાવાળા ગતિમ સ્વામીએ વિનયપૂર્વક બન્ને હાથ જોડીને મહાવીર પ્રભુને આ પ્રકારના પ્રશ્ન પૂછ્યા- બચા અંતે ! માવા, અન્ના માન્ના ?'' હે ભગવન્ ! શું ભાષા આત્મસ્વરૂપ છે ? કે આત્મસ્વરૂપ નથી ? આ પ્રશ્ન આ પ્રકારે પૂછવાનું કારણ એ છે કે-જીવ દ્વારા જ ભાષા વપરાય છે. અધ મેક્ષ આદિની વ્યવસ્થા જીવ
**
તેના દ્વારા જ કરે છે. તેથી તે જીવના એક ધમ રૂપ ગણાય છે ધમ અને ધર્મીમાં ભેદ માનવામાં આવ્યેા નથી તે ખન્નેમાં અભેદ હાવાથી ભાષારૂપ ધમ જીવ છે, એવા વ્યપદેશ (વહેવાર) થઇ શકે છે. જેમ કે “ જ્ઞાનજીવ છે, ” એવા વ્યપદેશ થાય છે. “ શુ... ભાષા જીવસ્વરૂપ નથી?' આ પ્રશ્નનું તાત્પય આ પ્રમાણે છે-ભાષા શ્રેત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય હેાય છે. તે કારણે તે ભૂત રૂપી છે. તેથી શું તે આત્મા (જીવ)થી ભિન્ન ગણી શકાય ખરી ?
મહાવીર પ્રભુના ઉત્તર-‘ગોચમા ! નો છાયા માત્તા, જીન્ના માલા '' હું ગૌતમ ! ભાષા જીવસ્વરૂપ નથી, કારણ કે તે ભાષાવાઓ દ્વારા ઉત્પન્ન થવાને કારણે પૌલિક છે. તથા તે જીવ દ્વારા નિમ્રજ્યમાન થાય છે. હાથ વડે પ્રક્ષિપ્ત માટીના ઢફાની જેમ તથા આકાશની જેમ તે અચેતન છે. ભાષામાં જીવવરૂપતા સિદ્ધ કરવાને માટે એવું જે કહેવામાં આવ્યુ છે કે “તે જીવ દ્વારા વ્યાપાય માણુ થતી (વપરાતી) હાય છે, તેથી જ્ઞાનની જેમ તે જીવસ્વરૂપ છે, ” પરન્તુ આ વ્યાપ્તિ અનૈકાન્તિક હેત્વાભાસથી કૃષિત છે, કારણ કે જીવના દ્વારા વ્યાપાર્ટીમાણુના તે જીવથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળાં મણિકામાં તથા કુઠારાક્રિકામાં પણ જોવામાં આવે છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન- નવી મને ! માલા, અવી માલા ?'' હે ભગ વન્ ! શુ' ભાષા રૂપી છે ? કે અરૂપી છે ? આ પ્રકારનેા પ્રશ્ન તે કારણે પૂછવામાં આવ્યે છે કે ભાષા દ્વારા શ્રેત્રેન્દ્રિયના અનુગ્રહ અને ઉપઘાત થયેલા જોવામાં આવે છે. જેવી રીતે શ્રેત્રન્દ્રિયમાં ધારણ કરેલાં અલકાર વડે તેના અનુગ્રહ અને ઉપઘાત થતા જોવામાં આવે છે, એજ પ્રમાણે ભાષા દ્વારા પણ થાય છે. આ રીતે તેના દ્વારા શ્રેત્રેન્દ્રિયના અનુગ્રહ ઉપઘાત થતા
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૮