________________
''
ભૂતાનાં શરીર-પકાવીને તૈયાર કર્યાં છે, મારે તેની જરૂર નથી, પરન્તુ તેણે જે માજા રકૃતમાંસ-બિલાડા દ્વારા મારવામાં આવેલા કૂકડાનુ` માસપકવીને તૈયાર કર્યુ છે, તે મારા આહાર નિમિત્તે વડારી લાવે છ પરન્તુ આ પદોના અર્થ ખાખત વાસ્તવિક દૃષ્ટિથી વિચાર કરવામાં આવે, તે આ પટ્ટાના એવા અથ થતા નથી. આ વાકયા દ્વિ અર્થી છે. તેથી આ પઢો દ્વારા મહાવીર પ્રભુએ માંસાહાર કર્યાની વાત કોઈ પણ પ્રકારે સિદ્ધ થઈ શકતી નથી. કારણ કે અહીં દ્વિઅર્થી શબ્દોના પ્રયોગ થયેલા હોવાથી, આ પદોના અર્થના નિણ્ય કરતી વખતે પ્રકરણ આદિ, દેશકાળની પિ સ્થિતિ અને વસ્તુસ્વરૂપની ચાગ્યતા પણ નિર્ણાયક થઈ પડે છે. આ પદોને પ્રસિદ્ધ અથવા પ્રચલિત અર્થ જ ગ્રહણ કરવાથી તે પદોને અથ કરવામાં ગેટાળા થઇ જાય છે જેમ કે કોઈ આ પ્રમાણે કહે છે-“ સૈન્યયમાનય ’ સિધવ લાવા ’ સેન્ગવ ” આ પદને પ્રસિદ્ધ અર્થ · સિન્ધાલુણ અથવા મીઠું'' છે. શુ' આ કારણે તેનેા “સિંધાલુણ લાવેા, ” આ અર્થ જ ગ્રહણ કરવા ? “ સૈન્યવ ” આ પદના ખીો અર્થ છે અશ્વ ’ પણ થાય છે. તેથી આ વાકયના બીજો અથ આ પ્રમાણે પણ થઈ શકે છે, “ ઘેાડા લાવા ’ આ શબ્દના અર્થ છે લવ ’કરવા કે “ ઘેાડા ” સમજવા, તે નક્કી કરતી વખતે શ્રેાતા વ્યક્તિ પરિસ્થિતિ, અવસર, વાતાવરણ આદિના વિચાર કરે છે. ધારો કે જમવા માટે કોઈ વ્યક્તિ બેઠેલી છે, તે આ પ્રમાણે કહે છે. સૈમ્બવમાનવ' ત્યારે શ્રાતા નૈવ ” આ પદના અર્થ હ લવણુ ” જ સમજશે, જમતી વખતે ઘેાડાનુ કાઈ પ્રત્યેાજન સ`ભવી શકે જ નહીં. પરન્તુ કાઈ વ્યકિત બહાર જવાને માટે તૈયાર થયેલ છે, અને કાઈને કહે છે કે “ સેમ્પવમાનવ ”, ત્યારે સાંભળનાર વ્યકિત “ નૈવ ” આ પદના અથ‘ઘેાડી' જ સમજીને, ઘેાડા લઈ આવશે. આ રીતે અવસર પરિસ્થિતિ શબ્દના અર્થના નિણ્ય કરાવવામાં મદદરૂપ બને છે. એજ પ્રમાણે એવું વાકય આવે છે કે “ મારી મ્યાંમાય વાંચીને કાઇ પણુ માણસ પેાતાની કુમારી કન્યાનુ ભક્ષણ કરવાને તૈયાર થતા નથી. પરન્તુ પ્રકરણાદિના અનુસધાનમાં અહી ‘કુમારી' પદના અથ તે નામની વનસ્પતિ સમજવામાં આવે છે. તે વનસ્પતિમાંથી કુમારી આસવ પશુ ખતે છે. એટલે અહી આ વાકયના અથ આ પ્રમાણે ઘટાવવામાં આવે છે, “ કુમારી નામની વનસ્પતિ વિશેષનુ' સેવન કરી ” આ પ્રકારના હજારો ઉદ્દાહરણે આપી શકાય, પશુ વિસ્તાર થઈ જવાના ભયે વધુ ઉદાહરણે. અહી આપી શકાય તેમ નથી.
અથવા
,, આ વાકય
વળી અહિંસાવ્રતમાં નિરત એવા વીતરાગ મહાવીર પ્રભુના જીવનાચશ્યુ પર જો વાસ્તવિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે, તે એવી કાઈ પણુ દલીલ અથવા તર્ક જડતા નથી, કે જેને આધારે મહાવીર પ્રભુએ માંસાહાર કર્યાંનું સિદ્ધ કરી શકાય. આ સ`સારમાં જેટલાં વીતરાગ, મહાત્મા તીથ કરા
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૧૯