________________
6:
**
हरियगरेरिज्जमाणे खिरीए अईवर अवसोमेमाणे चिट्ठ ” તે વન “ઘન હાવાને કારણે કાળું કાળું દેખાતુ હતુ. અને તેની ક્રાન્તિ પણ કાળી કાળી હતી, તે કારણે જાશે નીલવર્ણના મેઘાની ઘટા ચઢી આવી ઢાય એવુ લાગતુ હતુ. તે વન પણ અને પુષ્પા વધુ સુÀભિત હતું. તે વનનું એક પણ વૃક્ષ લે વિનાનું ન હતું. ત્યાં પ્રત્યેક વૃક્ષ પેાતાના હરિત (લીલા) વર્ષોથી સુશેભિત લાગતુ હતુ. તે વનમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ હતી. આ પ્રકારની પેાતાની શાલાને લીધે તે વન અતિશય રમણીય અને દશ નીય લાગતું હતું. સહ્ય નો મેઢિયામે સયરે દેવદ્ નામ શાાવી પરિવાર્ '' આ મેઢિગ્રામ નગકમાં એક ગાથાપત્ની (ગૃહસ્થની પત્ની) રહેતી હતી, જેનું નામ રેવતી હતુ. અટ્ઠા જ્ઞાન અસૂયા ” તે ઘણી જ ધનાઢચ હતી, લેાકેામાં તેની ઘણીજ સારી પ્રતિષ્ઠા હતી અને તેના પરાભવ કરવાને કાઈ સમર્થ ન હતું. અહીં “ યાવત્” પદ વડે “ શૈક્ષા ” ીસા પદ ગ્રહણ કરવામાં આવ્યું છે. “ તત્ વ સમળે માત્રં મહાવીરે બન્નયા ચારૂં પુત્રાળુપુત્રિ ચર माणे जाव जेणेव में ढियगामे नयरे, जेणेव सालकोटुए चेइए जान परिसा पडिगया ” શ્રમણ ભગવાન મહાવીર કેાઇ એક દિવસે, ક્રમશઃ સુખપૂર્વક, એક ગ્રામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં જ્યાં મે'કિગ્રામ નગર હતું અને તે નગરની બહાર જ્યાં શાલકાષ્ઠક ચૈત્ય હતું, ત્યાં પધાર્યાં. મહાવીર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને તેમને વંદાનમસ્કાર કરવાને માટે તથા તેમના વચનામૃતનું પાન કરવાને માટે ત્યાંના લાકના સમુદાય-પરિષદનીકળી પડયા. તે ઘણી વિશાળ પરિષદને મહાવીર પ્રભુએ ધર્મામૃતનું પાન કરાવ્યું. ત્યાર ખાદ તે પરિષદ વિસર્જિત થઇ લેાકેા પોતપોતાને ઘેર પાછાં ફરી ગયાં. तण सम भगवओ महावीरस्स सरीरगंसि विपुले रोगायंके पाउन्भूर, उज्जले जाव दुरहियासे पित्तज्जरपरिगयसरीरे दाहवती ચાવિવિક્ 'કેટલાક સમય માદ શ્રમણુ ભગવાન્ મહાવીરના શરીરમાં ખૂબ જ પીડાકારક, ઉજ્જવલ-અત્યંત દાહકારી, વિપુલ (સર્વાંગાપી), પ્રગાઢ (ખૂબ જ પ્રખળ), કર્કશ (કઠાર દ્રવ્યના જેવે અનિષ્ટ), મનઃપ્રતિકૂળ હાવાને કારણે કટુક, દુરધિસા-સહન કરવા મુશ્કેલ, તથા પિત્તજવર વડે જેણે સમસ્ત શરીરને શ્વાસ કરી લીધું છે એવા રાગાંતક (પીડાકારી વ્યાધિ) ઉત્પન્ન થયા. જે રાગને કારણે તેમના શરીરમાં દાહ-મળતરા-થવા લાગી. “ વિમારૂં હોફિયયવારૂં વિવરેફ '' આ રોગને કારણે ભગવાન મહાવીરને ઝાડામાં લેાહી પણું પડવા લાગ્યું. “ ચાદ્દન વાળès ’” મહાવીર પ્રભુની એવી હાલત જોઈને ચારે વૐના લાકે એવુ· કહેવા લાગ્યા કે " एवं खलु स्रमणे भगवं महावीरे गोसालस्स मंखलिपुखस्स तवेणं तेएणं अन्नाइट्ठे समाणे अंतो छन्हें मासाणं पित्तज्जरपरिगयसरीरे दाहवकंतीए छउमत्थे
66
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૨૧૧