________________
66
મહાવીર રાગની પીડાથી છદ્મસ્થાવસ્થામાં જ મરી જશે, એવું બ્રાહ્મણાદિ ચારે વહુના લેાકેાનું કથન. ભગવાન મહાવીર રાગન્યથાથી કાળધમ પામશે, ’’ એવી આશંકાને લીધે માલુકાકચ્છમાં વિરાજતા સિંહ નામના અણુગારનું રુદન ભગવાન દ્વારા સિંહ અણુગારને પાતાની પાસે લાવવામાં આવે છે અને એવી આજ્ઞા અપાય છે કે- રેવતી શ્રાવિકાને ઘેર જાએ તેની પાસે આષાકમ દોષથી દૂષિત જે કાળાના પાક છે તે નહી લાવતાં, બીજોરાના પાક વહારી લાવે, ” તે પ્રમાણે સિંહુ અણુગાર દ્વારા કાળાપાક વહારી લવાય છે. તેના સેવનથી ભગવાનના રોગ દૂર થાય છે. તે કારણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ અને દેવીએને ખૂબ જ આનંદ થાય છે.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“ સર્વાનુભૂતિ અણુગાર અને સુનક્ષત્ર અણુગાર મરીને કર્યાં ઉત્પન્ન થયા છે ?”
મહાવીર પ્રભુના ઉત્તર-“તેઓ અનુક્રમે આઠમા અને ખારમાં દેવલાકમાં ગયા છે. ” “ ગેાશાલક મરીને કર્યાં ગયા છે?” એવા પ્રશ્ન ગેાશાલક મરીને ખારમાં દેવલેાકમાં ગયા છે,” એવુ કથન ત્યાંથી ચ્યવીને તે વિમલવાહન નામના માણસ રૂપે ઉત્પન્ન થશે. વિમલવાહનનુ વણ્ન શ્રમણનિગ્ર થાની સાથે વિમલવાહનને મિથ્યાભાવપ્રાપ્તિની પ્રરૂપણા, સુમ'ગલ અણુગારની અશાતના કરવાથી હયરથ નામના સારથિ સહિત વિમલવાહન ખળીને ભસ્મ થવાનું કથન. “સુમ′ગલ અણુગાર મરીને કર્યાં જશે?' એવે ગૌતમ સ્વામીના પ્રશ્ન “ સર્વાં સિદ્ધ વિમાનમાં જશે, ” એવા ઉત્તર “ વિમલવાહન કાળધમ પામીને કર્યાં જશે ?”
''
''
66
ઉત્તર- ગૈાશાલક સાતમી નરકથી લઈને અનેક ભવામાં ભ્રમણ કરશે. અન્તે મનુષ્યદેહ ધારણ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને શ્રમણુપર્યાયનું પાલન કરીને દૃઢપ્રતિજ્ઞ નામના કેવળી ખનશે, અને અનેક વર્ષો સુધી કેવળિપર્યાયમાં રહીને મક્ષ પ્રાપ્ત કરશે, ” ઈત્યાદિ વક્તવ્યતાનું' આ પદરમાં શતકમાં પ્રતિપાદન કરવામાં આવ્યુ છે.
""
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
૧૩૫