________________
શાદિ યુક્ત વચને, આ પ્રકારનાં વચનેથી મહાવીર પ્રભુનું અપમાન થયું છે, એમ સમજીને સર્વાનુભૂતિ અણગાર ગોશાલકને ઠપકો આપે છે, ગોશાલક ગુસ્સે થઈને તે અણગાર પર તેજેતેશ્યા છોડીને તેમને બાળીને ભસ્મ કરી નાખે છે. સુનક્ષત્ર અણગારને પણ એજ પ્રકારે તેજલેશ્યાનું લય બનાવવાનું કથન, સુનક્ષત્ર અનગાર ભગવાનની સમક્ષ આલેચના અને પ્રતિક્રમણ કરીને કાળધર્મ પામે છે, એવું કથન ત્યાર બાદ ત્રીજી વાર મહાવીર પ્રભુ પર ગોશાલક આક્રોશાદિ પ્રકટ કરીને તેજલેશ્યા છેડે છે, તે તેજલેશ્યા ભગવાનની પાસે જઈને પાછી ફરીને ગોશાલકના શરીરમાં જ પ્રવેશ કરે છે. “છ માસ પછી તમે મરી જશે,” એવું ગે શાલકનું મહાવીર સ્વામીને કથન “તારી પિતાની તેજલેશ્યાના આઘાતથી તું સાત રાત્રિ પૂરી થતાંજ મરણ પામીશ, અને હું ૧૬ સેળ વર્ષ સુધી ગજ હસ્તીની જેમ વિચરણ કરીશ,” એવું ગશાલકને ભગવાનનું કથન શ્રાવસ્તી નગરીમાં લોકે વચ્ચે વાદવિવાદ કેઈ ગશાલકને જિન રૂપે માને છે, કઈ મહાવીર જ જિન છે, એવું પ્રતિપાદન કરે છે. ભગવાન મહાવીરનું પિતાના શિષ્યોને સૂચન “તેજલેશ્યા છોડવાથી નિસ્તેજ બનેલા ગોશાલકને પ્રશ્રનેત્ત દ્વારા નિરુત્તર કરે.” નિરુતર થવાથી ગોશાલકમાં ક્રોધની ઉત્પત્તિ ગોશાલક દ્વારા છેડવામાં આવેલી તેજલેશ્યાની શકિતનું કથન, શાલકની ઉન્મત દશામાં પાનકાપાનકનું કથન, આજીવિકેપસક અચંપલનું ગોશાલકની પાસે આગમન, અયંપુલના મનઃસંક૯પનું ગોશાલક દ્વારા કથન, તેના મનનું કેવી રીતે સમાધાન કર્યું, તેનું નિરૂપણું, જ્યારે મારું મૃત્યુ થાય, ત્યારે મારા મૃતશરીરને ખૂબ જ મોટા ઉત્સવ સાથે બહાર કાઢો,” એવું શાલકનું પોતાના શિષ્યોને સૂચન મરણકાળે ગોશાલને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાનું કથન, “હું જિન નથી, મહાવીર સ્વામી જ જિન છે,” આ વાસ્તવિક સ્થિતિને ખ્યાલ આવવાથી તેને પશ્ચાત્તાપ થાય છે, એવું કથન “ જ્યારે મારું મૃત્યુ થાય. ત્યારે મારા ડાબા પગે દેરડું બાંધીને મને જમીન પર ઢસડજે, મારા મેઢામાં શુંક છે અને એવી જાહેરાત કરજે કે ગોશાલક જિન નથી,” આ પ્રકારનું ગશાલકનું પોતાના શિષ્યને સૂચન આજીવિકસ્થવિરો હાલાહલા કુંભારણીના દ્વારને બંધ કરીને, શાલકની સૂચના અનુસારની ઘોષણાપૂર્વક, ગોશાલકની આજ્ઞા પ્રમાણે કરે છે, એવું કથન ત્યાર બાદ શ્રાવતી નગરીમાંથી વિહાર કરીને મહાવીર પ્રભુ મેંઢગ્રામના શાલકાષ્ઠક ચિત્યમાં પધારે છે, ત્યાં ભગવાન મહાવીરના શરીરમાં પીડાજનક રોગ ઉત્પન્ન થાય છે, ભગવાન
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૩૪