________________
નવર્વે ઉદેશે કા વિષય વિવરણ
નવમા ઉદેશાને પ્રારંભચૌદમાં શતકના નવમાં ઉદ્દેશામાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે –
જે ભાવિતાત્મા અણગાર પિતાની કમલેશ્યાને જાણતા નથી, તે શું સશરીર આત્માને જાણે છે? આ પ્રશ્ન અને તેના ઉત્તરની પ્રરૂપણ. “શું રૂપી પુદ્ગલસકધ પ્રકાશિત હોય છે?” ઈત્યાદિ પ્રશ્નોત્તરનું પ્રતિપાદન. “જે પદ્ર પ્રકાશિત હોય છે, તેમની સંખ્યા કેટલી છે? નારકમાં સુત્પાદક પુદ્ગલેને સદ્ભાવ નથી, ઈત્યાદિ વિષયનું નિરૂપણ. “અસુરકુમારેમાં સુખત્પાદક પુતલે હોય છે કે નથી હોતાં?” ઈત્યાદિ પ્રશ્નોત્તરોની પ્રરૂપણા પૃથ્વીકાચિકેમાં સુત્પાદક અને દુખત્પાદક પુદ્ગલે હોય છે, એવું પ્રતિ પાદન. “શું નારકામાં ઈચ્છાનિષ્ટ પદલે હોય છે? ઈત્યાદિ વક્તવ્યતાની પ્રરૂપણુ સહસ્ર રૂપની વિકુવણ કરીને સહસ્ત્ર ભાષાઓમાં બેસવાની મહદ્ધિક દેવની શક્તિનું વર્ણન “તે એક ભાષા રૂપ હોય છે, કે હજાર ભાષા રૂપ હોય છે?” ઈત્યાદિ પ્રશ્નોત્તરોનું પ્રતિપાદન સૂર્ય શબ્દના અર્થની પ્રરૂપણ સૂર્ય પ્રજાની વક્તવ્યતાની પ્રરૂપણા શ્રમણના સુખની તુલ્યતાનું કથન.
અનગાર વિશેષ કા સંક્ષિપ્ત નિરૂપણ
-અણગાર વિશેષ વક્તવ્યતાઅરે í મતે ! મારિચવા અવળો જેણં જ્ઞાળg” ઇત્યાદિટીકાર્થ–આની પહેલાના ઉદ્દેશામાં વિવિધ અર્થ વિષયક વિશિષ્ટ શક્તિને સહભાવ પ્રકટ કરવામાં આવ્યું છે. પરંતુ દેવામાં સ્વકર્મલેશ્યાના પરિજ્ઞાનની શક્તિનો અભાવ કહ્યો છે. અણગારમાં પણ સ્વકર્મલેશ્યાના પરિજ્ઞાનની શકિતને અભાવ હોય છે. એજ વાતને સૂત્રકારે પ્રશ્નોત્તર રૂપે આ સૂત્રમાં પ્રકટ કરી છે–
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“ ના મતે ! મારિયg હં વાળ૬, ર પાસ૬, તે પુખ નીયં સર્વ સમ્પરૂં જ્ઞાન પાવરૂ ?” હે ભગ
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧ ૨૦