________________
યટિકા આ જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભારતવર્ષના પાટલી પુત્ર નામના નગરમાં પાટલિ (પાટલ) વૃક્ષ રૂપે ઉત્પન્ન થશે. “ જે i રથ ચરિજા વિવિશ ના મદિર” પાટલિ વૃક્ષ રૂપે ઉત્પન્ન થયેલી તે ઉદુમ્બરષ્ટિકા તે પાટલિપુત્ર નગરમાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત અને સન્માનિત થશે. લો કે તેના ચબૂતરાને છાણ આદિ વડે લીંપશે અને તે વૃક્ષ પર જળનું સિંચન કરશે આ રીતે ત્યાં તે ખૂબ જ માન્ય (મહિમાવાન) થશે. - ગૌતમ સ્વામીને પ્રશ્ન-“રે છi મતે ! શવંત દવદિત્તા” હે ભગ. વન ! ત્યાંથી કાળને અવસર આવતા મરીને તે કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ?
મહાવીર પ્રભને ઉત્તર–“રેસં તવ ના ફિ” હે ગૌતમ !
તે ત્યાંથી મરીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે ત્યાંથી જ તે સિદ્ધ થશે, બુદ્ધ, થશે, મુકત થશે અને સમસ્ત દુખેને અંત કરી નાખશે. અહીં એવું સમજવું જોઈએ કે શાલવૃક્ષ આદિમાં અનેક જીને સદુભાવ રહે છે, છતાં પણ અહીં જે એક જ જીવને વિચાર કરવામાં આવ્યું છે, તે સ્વાભાવિક રીતે જ પ્રથમ જીવની અપેક્ષાએ જ કરવામાં આવ્યું છે.
અમ્બડ કે શિષ્યોં કા નિરૂપણ
–અમ્મડ શિષ્ય વકતવ્યતાતેણં અને તેનું સમાજ જન્મર” ઈત્યાદિ
ટીકાઈ–ગતિને અધિકાર ચાલુ રહ્યો છે, તેથી અહી અખંડશિષ્યની દેવગતિ પ્રાપ્તિની વકતવ્યતાનું સૂત્રકારે નિરૂપણ કર્યું છે-“તેમાં રહેલું तेण सणएण' अम्मडस्स परिव्वायगरस सत्त अवासी सया गिम्हकालसमयंसि gવે aવવારૂણ બાર બાર ” તે કાળે અને તે સમયે અંબડ પરિ. ત્રાકના ૭૦૦ શિષે ગ્રીષ્મકાળના સમયમાં, ઔપપાતિક સૂત્રમાં વર્ણવ્યા પ્રમાણે આરાધક બન્યા હતા. ઔપપાતિક સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને આ પ્રકારનું કથન છે–“ગ્રીષ્મકાળે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યએ ગંગા નદીના બને તટે પર આવીને કપિલ્ય નગરથી પુરિમતાલ નગરની તરફ પ્રસ્થાન કર્યું ચાલતાં ચાલતાં તેઓ એક મોટી અટવામાં આવી પહોંચ્યા તેઓ પિતાની સાથે જે પાછું લાવ્યા હતા, તે ખલાસ થઈ જવાને કારણે તેઓ અતિશય તૃષાથી વ્યાકુળતા અનુભવવા લાગ્યા તે ભયંકર જંગલમાં તેમને પાણી દેનાર કેઈ પણ મળ્યું નહીં, અને જે જળ કેઈન દ્વારા દેવાયું ન હોય, એવું જળ તેમણે લીધું નહીં આ પ્રકારની પરિસ્થિતિમાં તેમણે મનથી જ અહંત ભગવંતને નમશકાર કરીને અનશન વ્રત ધારણ કરી લીધું તેઓ મરણ પામીને બ્રહ્મદેવલેકમાં દેવ રૂપે ઉત્પન્ન થઈ ગયા.” આ પ્રકારે તેઓ આરાધક થયા, એવું તેમના વિષેનું કથન અહીં ગ્રહણ કરવું જોઈએ કે સૂ૦ ૩ !
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૧૪