________________
હોય છે, પરંતુ એજ તુલ્ય અનંતગુણ કૃષ્ણતાવાળું પુદ્ગલ, તુલ્ય અનંતગુણ કૃષ્ણતા જેમાં ન હોય એવા પુદ્ગલ સાથે ભાવની અપેક્ષાએ સમાન હેતું નથી. “ના વાઢા પર્વ ની, ઢોર, , કુક્ષિણ” જેવી રીતે ભાવ૫ર્યાયની અપેક્ષા એ એક ગુચકૃષ્ણતાવાળાથી લઈને અનંતગુણકૃષ્ણતાવાળાં પુદ્ગલે વિષે કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે નીલવર્ણ, લાલવણ, પીતવર્ણ અને વેતવર્ણવાળાં પુદ્ગલોનાં સંબંધમાં પણ કથન કરવું જોઈએ જેમ કે એકથી લઈને અનન્તગુણ નીલાદિ વર્ણવાળાં પગલે ભાવની અપેક્ષાએ એક થી લઈને અનન્તગુણ નીલાદિ વર્ણવાળાં પુગલના સમાન હોય છે, પરંતુ જે પુદ્ગલમાં આ પુદ્ગલેના જેટલાં જ પ્રમાણમાં નીલાદિ વર્ણને સદૂભાવ હેતે નથી, તે પુદ્ગલેની સાથે તેઓ ભાવની અપેક્ષાએ તુલ્ય હોતાં નથી. “ઘર્ષ સુમિધે, ઇવ ટુરિમiષે ” એજ પ્રમાણે એકથી લઈને અનન્ય ગુણ સુરભિવાળાં પુદ્ગલે, અને એકથી લઈને અનન્ત ગુણ દુરભિવાળાં પુગલે ભાવની અપેક્ષાએ સમાન છે. પરંતુ એકથી લઈને અનંત ગુણ સુરભિવાળાં પુદ્ગલે ભાવની અપેક્ષાએ એકથી અનંત ગુણ સુરભિવાળાં પુદ્ગલે સિવાયના પુદ્ગલેની સાથે તુલ્ય હેતાં નથી એવું જ કથન દુરભિગંધવાળા પુદ્ગલેના વિષયમાં પણ સમજવું જોઈએ.
ga કાર મધુરે” એજ પ્રમાણે એકથી લઈને અનન્ત પર્ય ન્તના ગણવાળા તિકત (તીખા) રસવાળાં પુદ્ગલ એકથી લઈને અનત ગુણવાળા કટકરસ (કડવા) પુદ્ગલે, એથી લઈને અનંત ગુણવાળા કષાય રસયુક્ત પુદ્ગલે, એકથી લઈને અનંત ગુણવાળા અસ્ફરસયુકત પુદ્ગલે અને એકથી લઈને અનંત ગુણવાળાં મધુરરસવાળાં જુદ્દગલે ભાવ-પર્યાય વિશેષની અપેક્ષાએ એકથી લઈને અનંત ગુણવાળ કટુરસ આદિ રસવાળાં પુદ્ગલેની તુલ્ય હોય છે, એમ સમજવું. “g #વટે જ્ઞાવ સુકવે” એજ પ્રમાણે એક ગુણ (ગણી)થી લઈને અનન્ય ગુણ પર્યાની કકશતાથી યુકત પુદ્ગલે, એક ગુગથી લઈને અનન્ત ગુણ પર્યન્તના રૂક્ષપર્શવાળાં પુદ્ગલ, ક્રમશ: એક ગુણથી લઇને અનંત ગુણ પર્યતના કર્કશ સ્પર્શવાળાં પુદ્ગલેની સાથે ભાવની અપેક્ષાએ તુલ્ય હોય છે, તથા એક ગુણવાળા રૂક્ષ સ્પર્શથી લઇને અનન્ત પર્યન્તને ગુણવાળા રૂક્ષ સ્પર્શવાળાં પુદ્ગલેની તુલ્ય હેય
શ્રી ભગવતી સૂત્ર: ૧૧
૧૦૧