________________
બેથી લઈને દસ પર્યન્તના પ્રદેશાવગાઢ પુદ્ગલની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્ય હોય છે, પરંતુ બેથી લઈને દસ પર્યન્તના પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ સિવાયના પુદ્ગલની સાથે ક્ષેત્રની-એક પ્રદેશાવગાઢતા આદિની–અપેક્ષાએ તુલ્ય હોતું નથી. “સુરજર્વ કરો જો તુસ્ત્રાવણકોરા પાર રહેત્ત તુ ” તથા તુલ્ય સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ, તુલ્ય સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ થયેલા બીજા પુદ્ગલસ્કંધની સાથે ક્ષેત્રની–એક પ્રદેશાવગાઢતા આદિનીઅપેક્ષાએ તુલ્ય હોય છે, પરન્તુ એજ તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલસ્કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્દગલરકધ સિવાયના પુદગલકંધની સાથે ક્ષેત્રની અપેક્ષાએ તુલ્ય હેતું નથી. “પર્વ તુજી સંવેકાણા જિ” એજ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પગલકંધ પણ તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સ્કંધની સાથે ક્ષેત્રની અપેક્ષાએ—એક પ્રદેશાવગાઢતા આદિની અપેક્ષાએ-તુલ્ય હોય છે, પરંતુ એજ તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલસ્કંધ, તુલ્ય અસંખ્યાત પ્રદેશાવગાઢ સ્કંધ સિવાયના સ્કર્ષ સાથે સમાનક્ષેત્રની અપેક્ષાએ-એક પ્રદેશાવગાઢતા આદિની અપેક્ષાએ-તુલ્ય હેત નથી. “૨ સેળ ના વેરાઇg” હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે ક્ષેત્રતુલ્યક શબ્દ ક્ષેત્રની અપેક્ષાએ “ક્ષેત્રતુલ્ય ” અર્થને વાચક છે. એટલે કે “ક્ષેત્રતુલ્યક” આ પદનો ભાવાર્થ ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે –“રે ગળે મરે ! gવં પુરવ-જાઢતુe #ાતુરણ?” હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે “ કાળતુલ્ય” પદ કાળની અપેક્ષાએ જે યુગલ તુલ્ય હોય છે, તેનું વાચક છે? એટલે કે “કાળતુલ્ય” આ પદને શું અર્થ થાય છે?
મહાવીર પ્રભુને ઉત્તર-“નોરમા ! જ સમણિ જાણે સમજણ ફરસ જોઢહ વાઢશો તુર” હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળું પુદ્ગલ, એક સમયની સ્થિતિવાળા બીજા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ તુલ્ય હોય છે. પરંતુ “મણિ પરાણે વત્તા વારણ થાજો જો તુ ” એક સમયની સ્થિતિવાળું એજ' પુદ્ગલ, એક સમયની જેની સ્થિતિ ન હોય એવા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ-એક સમયાદિની અપેક્ષાએ- તુલ્ય હેતું નથી. “gવું જાવ ત સમાફિ” એજ પ્રમાણે બે સમયની સ્થિતિવાળું પુદ્ગલ, બે સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાળની અપેક્ષાએ તુલ્ય હોય છે, ત્રણ સમયની સ્થિતિવાળું દૂગલ ત્રણ સમયની રિતિવાળા પુદ્ગલ સાથે, ચાર સમયની સ્થિતિવાળું પુદ્ગલ ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, પાંચ સમયની સ્થિતિવાળું પુદ્ગલ પાંચ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, છ સમયની સ્થિતિવાળું પુદ્ગલ છ સમયની સ્થિતિવાળા પુદ્ગલ સાથે, સાત સમયની
શ્રી ભગવતી સૂત્ર: ૧૧