________________
તેમની ચેતિ છે, કારણ કે નારકોની ચેનિ શીત અને ઉષ્ણ કહી છે. આયુ બ્યકમ રૂપ પુદ્ગલાને કારણે જ તેમને નરકમાં રહેવુ પડે છે. તેઓ બધ દ્વારા જ્ઞાનાવરણીય આદિક રૂપ પુદ્ગલેને પ્રાપ્ત કરે છે. તેમની નરકાવસ્થાનું કારણુ અથવા કમ બધનું કારણુ કર્મ જ છે. કમ પુદ્ગલાને કારણે જ તેમની આયુસ્થિતિ છે, અને તે હેતુભૂત કમને કારણે જ પર્યાસ, અપચૌંસ આદિ પર્યાયાન્તર રૂપ વિપર્યાસને પ્રાપ્ત કરે છે. તેથી તેમને પુદ્ગલસ્થિતિક કહ્યા છે, “ Ë ગાય વૈમાળિયા ’’ એજ પ્રમાણે અસુરકુમારદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પચેન્દ્રિયતિય ચ મનુષ્ય, વાનવ્યતર, ચેાતિષિકા અને વૈમાનિકા, આ ૨૪ દડક પ્રતિપાદ્ય જીવા પશુ પુદ્ગલાહારી, પુĚગલપરિણામવાળા, પુદ્ગલયાનિ વાળા, પુદ્ગદ્ધસ્થિતિવાળા, કર્માંપગ, કનિકાનવાળા, કર્માસ્થિતિવાળા, અને ક દ્વારા જ વિપર્યાસવાળા (પર્યાયાન્તરવાળા) હેાય છે. સૂ૦૧૫
નૈરયિકાઠિકોં કે આહાર આદિ કા નિરૂપણ
–નૈરયિકાદ્ધિ આહારવક્તવ્યતા
“ ને′′ાં મતે ! વિોવારૂં શ્રાદ્દારે`ત્તિ ” ઈત્યાદિ– ટીકા-આ સૂત્રમાં સૂત્રકારે નારકાદિ જીવેાના આહારની પ્રરૂપણા કરી છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એવા પ્રશ્ન પૂછે છે કે- નેથા નં અંતે ! વીરવાનું આહારે'તિ, બત્રીવાડું ગાઢારે તિ’ હે ભગવન્ ! શું નારકા વીચિદ્રયૈાને આહાર કરે છે, કે અવીચિદ્રબ્યાના આહાર કરે છે? (વિત્રક્ષિત દ્રબ્યાને અને તેમના અવયવાને પરસ્પરમાં જે પૃથક્ (અલગતા રૂપ) ભાવ છે, તેનું નામ · વીચિ ’ છે. આ વીચિપ્રધાન જે દ્રવ્ય છે, તેમનું નામ વીચિદ્રવ્ય છે આ કથનના ભાવાથ એ છે કે-સ“પૂણ આહાર કરતાં એકાદિ પ્રદેશ જેટલે ન્યૂન જે આહાર છે, તેનુ' નામ વીચિ દ્રવ્યાહાર છે, તથા જેટલા પુદ્ગલ દ્રવ્યના સમુદાય હાય, તે સમુદાયથી જે આહાર પૂર્ણ હાય છે તેને અવીચિદ્રબ્યાહાર કહે છે.
*
શ્રી ભગવતી સૂત્ર : ૧૧
८७