________________
,,
""
તિથિએ ત્રીજા ભાગને, ચેાથની તિથિએ ચેથા ભાગને, પાંચમની તિથિએ પાંચમા ભાગને, છઠ્ઠની તિથિએ છઠ્ઠા ભાગને, સાતમે સાતમાં ભાગને, આઠમે આઠમાં ભાગને, નામની તિથિએ નવમાં ભાગને, દશમની તિથિએ દસમાં ભાગને, અગિયારશે અગિયારમાં ભાગને, ખારશે ખારમાં ભાગને, તેરશે તેરમાં ભાગને, ચૌદશે ચૌદમાં ભાગને અને અમાવાસ્યાએ પંદરમાં ભાગને આવૃત કરે છે. “ મિસમયે ચઢે ત્તે ” પદરમાં ભાગથી યુક્ત એવી કૃષ્ણપક્ષની માખરી તિથિએ-અમાવાસ્યાએ ચન્દ્ર પેાતાની એકેએક કલાને છેાડીને રાહુ દ્વારા સ’પૂર્ણતઃ આચ્છાદિત થઈ જાય છે. “ અવશેસે સમદ્ અંતે રસ્તે વા विरते वा भवइ પણ પ્રતિપદા આદિ બાકીની તિથિઓમાં તે રાહુ દ્વારા કેટલાક અશામાં આવૃત રહે છે અને કેટલાક અંશે!માં આવૃત (આચ્છાદિત) રહેતેા નથી. “ તમેવ યુવાવસ્તુ વયંસેમાળે સેમાળે વિદુર્ શુકલપક્ષની એકમથી શરૂ કરીને પૂર્ણિમા પન્તની પંદર તિથિઓમાં ધ્રુવરાહુ પેાતાના પદરમાં ભાગપ્રમાણુ દૂર થતા થતા દરાજચન્દ્રમ ખના પદરમાં ભાગપ્રમાણુ આચ્છાદનને દૂર કરતા રહે છે. એજ વાત સૂત્રકારે पढमाए પત્રમ માળ જ્ઞાન નલેવુન્નરલમ માળે ” આ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે-શુકલપક્ષની એકમે રાહુ ચન્દ્રબિંબના એક ભાગને પ્રકટ કરે છે (એક ભાગ પરનું આવરણ દૂર કરે છે), ખીજની તિથિએ ખીજા ભાગને, અને એજ ક્રમે દરરાજ એક એક ભાગને પ્રકટ કરતા કરતા પૂર્ણિમાની તિથિએ પદરમાં ભાગને પ્રકટ કરે છે આ પ્રમાણે થવાથી 'चरिमसमए चंदे विरत्ते भवइ, अवसे से समए चंदे रत्ते वा विरत्ते वा भवइ પૂર્ણિમાની તિથિએ ચન્દ્રબિ’ખ ધ્રુવરાથી સર્વથા રહિત થઈ જાય છે. એટલે કે બિલકુલ શુભ્ર થઈ જાય છે, કારણ કે તે તિથિએ ચન્દ્ર બધી તરફથી અનાચ્છાદિત રહે છે શુકલપક્ષની બાકીની તિથિઓમાં ચન્દ્રબિખ રાહુ દ્વારા અંશતઃ આચ્છાદિત અને અંશતઃ અનાાદિત રહે છે.
66
66
ܕܕ
66 तत्थ णं जे से पव्वराहू से जद्दण्णेणं छण्हं मासाणं उक्कोसेणं बायालीसाए માસાળ ચંત્ત, અચાહીતાર્ સવજીરાળું સૂક્ષ્મ '' ધ્રુવરાડુથી ભિન્ન એવા જે પરાહુ છે, તે ઓછામાં ઓછા છ માસ બાદ ચન્દ્ર અથવા સૂર્યને આવૃત કરે છે, અને વધારેમાં વધારે ૪૨ માસ માદ-૩ા વર્ષ પછી-ચન્દ્રને આવૃત કરે છે તથા ૪૮ વર્ષ પછી સૂર્યને આવૃત કરે છે. પ્રસૂ૦૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૬૫