________________
વૈકિયપુગલ પરિવર્તન કરશે અને કેઈ નારક એક પણ વૈક્રિયપુદ્ગલ પરિ. વર્ત નહીં કરે. “gવં કાર નિરમા ” એજ પ્રમાણે પ્રત્યેક નારકને નારકાવસ્થામાં તથા ભૂત અને ભવિષ્યકાળ સંબંધી અસુરકુમારથી લઈને
નિતકુમાર પર્યન્તની અવસ્થામાં અનંત વૈક્રિયપુદ્ગલ પરિવર્ત થઈ ચુક્યા છે, તથા ભવિષ્યકાલિક વૈક્રિયપદ્રલપરિવર્તન કઈમાં સદ્ભાવ હોય છે અને કેઈમાં સદ્દભાવ હેતે નથી જે જીવમાં તેને સદ્ભાવ હોય છે તે જીવમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંતને સદ્દભાવ હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“પુરિજાતે પુરઝા” હે ભગવન્! પ્રત્યેક નારક પિતપોતાની ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક અવસ્થામાં કેટલા વૈક્રિય પુદગલપરિવત કરી ચ છે ?
ઉત્તર–“ નથિ gો વિ” હે ગૌતમ! પ્રત્યેક નારકે પૃથ્વીકાયિક અવસ્થામાં એક પણ વૈક્રિય પુદ્ગલ પરિવર્ત કરેલ નથી, કારણ કે પૃથ્વીકાયિક અવસ્થામાં રહેલે જીવ વક્રિયપુદ્ગલ પરિવર્ત પણ સંભવી શકતું નથી.
ગૌતમ સ્વામીના પ્રશ્ન-“રેવર્યા રેag” હે ભગવન! પ્રત્યેક નારક પિતાની ભવિષ્યકાલીન પૃથ્વીકાયિક અવસ્થામાં કેટલા ક્રિયપુદ્ગલપવિત કરશે ?
મહાવીર પ્રભુનો ઉત્તર-“ ન0િ gmો વિ” હે ગૌતમ ! પ્રત્યેક નારકની આગામીકાળની પૃથ્વીકાયિક અવસ્થામાં એક પણ વદિયપુદ્ગલ પરિવર્તને સદ્ભાવ નહીં હોય, કારણ કે તે અવસ્થામાં વિકિય પુદ્ગલેને ગ્રહણ કરવાને જ અભાવ હોય છે “gવં વેત્રિયજં ગચિ તત્ય પ”િ જે ભાવમાં વૈકિયશરીરને સદ્ભાવ હોય છે તે ભવમાં (વાયુકાયિક, પંચેન્દ્રિય તિર્ય.
નિક, મનુષ્ય, વાનવ્યંતર આદિકામાં વૈક્રિયશરીરને સદ્ભાવ હોય છે) ભૂતકાલીન એક, બે અથવા ત્રણ ઓછામાં ઓછા વેકિયપુદ્ગલપરિવત સંભવી શકે છે અને વધારેમાં વધારે સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત વૈકિયપુદ્ગલ પરિવર્તન વ્યતીત થઈ ચુક્યા છે. “જસ્થ પરિઘ તથ = gવિવારે ત માળિયર્થ, નાવ તેમાળચરણ માળિય?” અપ્રકાયિક ભવમાં વૈકિય શરીરને સદૂભાવ હેતે નથી, ત્યાં પૃથ્વીકાયિકના જેવું જ “ક્રિયપુદ્ગલપરિવનું કથન કરવું જોઈએ આ કથનને ભાવાર્થ એ છે કે અપ્રકાયિકાવસ્થામાં ભૂતકાલિક વૈક્રિય પુદ્ગલ પરિવર્તને પણ અભાવ સમજવાનું છે અને ભવિ. ગક તિક વૈકિય પુદ્ગલ પરિવર્તન પણ અભાવ સમજવાનું છે. એ જ પ્રમાણે અસુરકુમારાદિ ભવનપતિના, પૃથ્વીકાયિકાદિના, વિકલેન્દ્રિયના, મનુષ્યના, પંચેન્દ્રિયતિર્યંચા, વાતરના, તિષિકના અને વૈમાનિકના અપકાય આદિ ભવમાં, વિકલેન્દ્રિયભવમાં, મનુષ્યભવમાં, પંચેનિદ્રયતિય ચભવમાં,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦