SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે તે અનંત પ્રદેશી સ્કંધના અસંખ્યાત વિભાગો કરવામાં આવે છે. ત્યારે એક એક પરમાણુ પુદ્ગલવાળા અસંખ્યાત વિભાગ અને અનંત પ્રદેશોવાળા એક સ્કંધમાં તે અનંત પ્રદેશ સ્કંધ વિભકત થઈ જાય છે. " अहवा-एगयओ असंखिज्जा दुप्परसिया खंधा, एगयओ अणतपएसिए खंघे મવા અથવા દ્વિપ્રદેશિક સ્કંધ રૂપ અસંખ્યાત વિભાગે થાય છે અને અનંત પ્રદેશ સકંધ રૂપ એક વિભાગ થાય છે. “ગાર ગણવા પાત્રો અસંજ્ઞા સંક્ષિકાપવા , ઘાયબો મળતા પuસા વધે મવરૂ” અથવા ત્રણ ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અથવા દસ પ્રદેશેવાળા સ્કંધરૂપ અસં. ખ્યાત વિભાગે થાય છે અને અનંત પ્રદેશી ધ રૂપ એક વિભાગ થાય છે અથવા સંખ્યાત પ્રદેશોવાળા સ્કર રૂપ અસંખ્યાત વિભાગો થાય છે અને અનંતપ્રદેશી સ્કંધ રૂપ એક વિભાગ થાય છે. “અવા-પાચમો માંવિજ્ઞાન કિકાપરિયા ર્વષા, પાદરો સળંતygfg a માર” અથવા અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ રૂ૫ અસંખ્યાત વિભાગો થાય છે અને અનંત પ્રદેશી રકંધ રૂપ એક વિભાગ થાય છે. “બદલા-બહેરજ્ઞા ગળપણવા ધંધા મવંતિ” અથવા અસંખ્યાત અનંત પ્રદેશિક સ્કન્ધ રૂપે પણ તે અનંત પ્રદેશી ઋધ વિભકત થઈ શકે છે. “ગતા તમાળે સતા પરમાણુપtaછા મવતિ” જ્યારે તે અનંત પ્રદેશી કંધના અનંત વિભાગે કરવામાં આવે છે, ત્યારે એક એક પરમાણુ યુદૂગવાળા અનંત વિભાગોમાં તે સ્કંધ વિભકત થઈ જાય છે. હવે દ્ધિપ્રદેશિકથી લઈને અનંતપ્રદેશી પર્યંતના પ્રત્યેક સ્કંધના જ્યારે વિભાગ કરવામાં આવે છે, ત્યારે કેટલા વિકલ્પ બને છે, તે પ્રકટ કરવામાં આવે છે– દ્વિદેશી સ્કંધના વિભાગમાં એક વિકલ્પ, વિદેશી કંધના વિલાગમાં બે વિકલ૫. ચાર પ્રદેશી સ્કધના વિભાગમાં ચાર વિકપ, પાંચ પ્રદેશી સ્કધના વિભાગમાં છ વિકલ્પ, છ પ્રદેશ સ્કંધના વિભાગમાં ૧૦ વિકલ૫, સાત પ્રદેશી કંધના વિભાગમાં ૧૪ વિક૯પ, આઠ પ્રદેશ સ્કંધના વિભાગમાં ૨૧ વિકલ્પ, નવપ્રદેશી કંધના વિભાગમાં ૨૮ વિકલ્પ, અને દસ પ્રદેશ સ્કંધના વિભાગમાં ૪૦ વિકલપ થાય છે. સંખ્યાત પ્રદેશી કંધના બે વિભાગ કરવામાં આવે ત્યારે ૧૧ વિક૯પ, ત્રણ વિભાગ કરવામાં આવે ત્યારે ૨૧ વિકલ્પ, ચારથી લઈને દસ પર્યન્તના વિભાગ કરવામાં આવે ત્યારે અનુક્રમે ૩૧, ૪૧, ૫, ૬૧, ૭૧, ૮૧, અને ૯૧ વિકલ્પ અને સંખ્યાત વિભાગે કરવામાં આવે ત્યારે માત્ર એક જ વિકલ્પ બને છે. એજ વાત નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે-“સંજ્ઞા ગાળે સંજ્ઞા જમા વળ મયંતિ ”િ અસંખ્યાત પ્રદેશી કંધના જ્યારે બે વિભાગ કરવામાં આવે છે, ત્યારે ૧૨ વિકલ્પ અને ત્રણથી લઈને ૧૦ પર્યન્તના વિભાગો કરવામાં આવે ત્યારે અનુક્રમે ૨૩, ૩૪, ૪૫, ૨૬, ૬૭, ૭૮, ૮૯ અને શ્રી ભગવતી સૂત્ર : ૧૦ २४
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy