________________
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“નથi iડે ! પોn૪ાિચા ગાઢ, તરથ જેનાથી ધરિયા પuસા” હે ભગવન્! જ્યાં પુદ્ગલાસ્તિકાયના બે પ્રદેશ અવગાઢ છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશે અવગાઢ હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“ણિય શો, સિવ વોન્નિ, પર્વ મહમ્મર્થિપણ વિ, શાકાતરિયાવરણ વિ, રેવં કા ધતિહાસ” હે ગૌતમ!
જ્યાં પુણલાસ્તિકાયના બે પ્રદેશ અવગઢ હેય છે, ત્યાં કયારેક ધર્મોસ્ત. કાયને એક પ્રદેશ પણ અવગાઢ હોય છે અને કયારેક ધર્માસ્તિકાયના બે પ્રદેશે પણ અવગાઢ હોય છે. આ કથનને ભાવાર્થ એ છે કે-જ્યારે એક આકાશપ્રદેશમાં બે આશુવાળ સ્કંધ અવગ હ હોય છે, ત્યારે ત્યાં એક જ ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે, અને જ્યારે બે આકાશપ્રદેશમાં બે અણુવાળે સકંધ અવગાઢ હોય છે, ત્યારે ત્યાં બે ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે એ જ પ્રમાણે ત્યાં ક્યારેક અધર્માસ્તિકાયને પણ એક પ્રદેશ અવગાઢ હોય છે અને કયારેક બે પ્રદેશ અવગાઢ હોય છે. આકાશાસ્તિકાયના અવગાઢના વિષય માં પણ એવું જ કથન છે આ કથન સિવાયનું બાકીનું જે કથન છે, એટલે કે છાસ્તિકાય, પુદ્ગલા હિતકાય અને અદ્ધા સમય વિષયક જે કથન છે, તે ધર્માસ્તિકાયપ્રદેશની વક્તવ્યતામાં કરેલા કથન અનુસાર સમજવું એટલે કે આ ત્રણેના વિષયમાં પુદગલ તિકાયના બે પ્રદેશેની વક્તવ્યતા ધર્માસ્તિકાયના પ્રદેશની પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર સમજવી એટલે કે પગલસ્તિકાયના બે પ્રદેશે જ્યાં અવગાઢ હોય છે, ત્યાં આ ત્રણેના અનંત પ્રદેશે અવગાઢ હોય છે.
- ગૌતમ સ્વામીનો પ્રશ્ન-“શરથ મતે! સિગ્ન પારિભદાયggar બોmra, તથ દેવફઘા પરિવાયત્તતા મોઢા ?” હે ભગવન્! જ્યાં પગલાસ્તિકાયના ત્રણ પ્રદેશ અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રાશે અવગાઢ હોય છે ?
મહાવીર પ્રભુને ઉત્તર-“ઉત્તર પ્રશ્નો, શિર ઝિ, ચિ તિન્ન” હે ગૌતમ ! ત્યાં ક્યારેક એક ધમરિતકાય પ્રદેશ અવગાઢ હોય છે, ક્યારેક બે ધમસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે અને કયારેક ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશ અવગઢ હોય છે આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-જ્યારે ત્રણ પરમાણુ એકજ આકાશ પ્રદેશમાં અવગાઢ હોય છે, ત્યારે ત્યાં એક ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય છે જ્યારે બે આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ અવગાઢ હોય છે, ત્યારે ત્યાં બે ધર્માસ્તિકાય પ્રદેશે અવગાઢ હોય છે જ્યારે ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ પુદ્ગલપરમાણુ અવગાઢ હોય છે, ત્યારે ત્યાં ત્રણ ધર્માસ્તિકાયપ્રદેશો અવગાઢ હોય છે, “યં ગામરિયા , વં ચાનાસરથા ચરણ વિ સં
Rા રો” ધર્માસ્તિકાયની જેમ જ અધર્માસ્તિકાયને પણ કયારેક એક પ્રદેશ, કયારેક બે પ્રદેશ અને કયારેક ત્રણ પ્રદેશ ત્યાં અવગાઢ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
२०४