SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અને અગિયારમાં અને બારમાં દેવકમાં ૩૦૦ વિમાનાવાસ છે. નવેય. કેના પહેલા ત્રિકમાં ૧૧૦, બીજા ત્રિકમાં ૧૦૭ અને ત્રીજા ત્રિકમાં ૧૦૧ વિમાને છે. આ સિવાય અનુત્તર વિમાન પાંચ કહ્યા છે. આ રીતે સૌધ. થી લઈને અનુત્તર વિમાને પર્વતના કુલ વિમાનાવાસ ૮૪૯૭૦૨૩ થાય છે. હવે લેશ્યાઓની અપેક્ષાએ ભિન્નતા પ્રકટ કરવામાં આવે છે–પહેલા અને બીજા કલ્પમાં તેજલેશ્યાને, ત્રીજા, ચોથા અને પાંચમાં ક૯૫માં પદ્મશ્યાને, અને ત્યાર પછીનાં બધાં કપેમાં શુકલેશ્યાને સદ્ભાવ હોય છે. બાકીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન જેવું જ સમજવું. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“બાળ વાયુ % મતે ! વેણુ વાયા વિનાનાજાણવા જઇત્તા?” હે ભગવન્! આનતપ્રાણત કપમાં કેટલાં સો વિમાને કહ્યાં છે? મહાવીર પ્રભુને ઉત્તર–“નોરમા ! જરારિ વિમાનાવાયા gujત્તા” હે ગૌતમ! આનતાણુત કપમાં ૪૦૦ વિમાનાવાસ કહ્યા છે. ગૌતમ સ્વામીને પ્રશ્ન-“તે of મરે! વિ સંવેકવિ@g, રસકવિWer?” હે ભગવન્! તે ૪૦૦ વિમાનાવાસ સંખ્યાત જનના વિસ્તારવાળા છે, કે અસંખ્યાત જનના વિસ્તારવાળા છે? મહાવીર પ્રભુને ઉત્તર-“ મા ! લે વિસ્થાપિ, સંકગવિસ્થાવિ” હે ગૌતમ ! તેઓ સંખ્યાત જનના વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત જનના વિરતારવાળા પણ છે. “gવં સંવિહેતુ વિનિ गमगा, जहा सहस्सारे, असंखेज्जवित्थडेसु उववज्जतेसु य चयंतेसु य एवंचेव શા માળિથવા, પુણે, અવજ્ઞા” આગળ સહસ્ત્રાર ક૯૫ના સંખ્યાત જનના વિસ્તારવાળા વિમાનવામાં દેના ઉત્પાદ, ઉદ્વર્તન (ચ્યવન) અને સત્તા વિષયક જેવા ત્રણ આલાપકે કહ્યું છે એવાં જ ત્રણ આલાપ અહીં પણ કહેવા જોઈએ તથા અસંખ્યાત જનના વિસ્તારવાળા આનતપ્રાણુતના વિમાનાવાસોમાં ઉત્પાદ અને ઉદ્વર્તાના વિષયક આલાપકમાં “સંખ્યાત” પદનું જ ઉચ્ચારણ થવું જોઈએ પરંતુ સત્તાવિષયક આલાપકમાં અસંખ્યાત” પદનું ઉચ્ચારણ થવું જોઈએ જેમ કે...આનતાણતના સંખ્યાત યાજનના વિસ્તારવાળા વિમાનાવાસમાં સંખ્યાત દેવે ઉત્પન્ન થાય છે, તેમાંથી સંખ્યાત દેવોનું વન થાય છે અને ત્યાં સંખ્યાત આનતપ્રાશુત દેવે વિદ્ય માન હોય છે. આનત પ્રાણુતના અસંખ્યાત જનના વિસ્તાર વાળા વિમાનાવાસમાં એક સમયમાં સંખ્યાત દેને ઉત્પાદ થાય છે, કારણ કે ગર્ભજ મનુષ્યમાંથી આવીને ત્યાં જ ઉત્પન્ન થાય છે અને તેમની સંખ્યા સંખ્યાત પ્રમાણ જ હોય છે. સંખ્યાત એજનના વિસ્તારવાળા શ્રી ભગવતી સૂત્ર : ૧૦ ૧ ૬૧
SR No.006424
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages228
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy