________________
66
99
एवं जहा सोहम्मे वत्तव्वया भणिया, तहा ईम्राणे वि छ तमगा भाणियत्रा " જેવી રીતે સખ્યાત અને અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા સૌધમ'વિમાનાવાસેામાં ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તા વિષયક ત્રણ ત્રણ આલપકા કહેવામાં આવ્યા છે, એવાં જ ત્રણ ત્રણ આલાપક-કુલ છ આલાપક-ઈશાનકલ્પના સખ્યાત અને અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા વિમાનાવાસેામાં ઉત્પાદ, ઉદ્ધત્તના અને સત્તાના વિષયમાં પશુ કહેવા જોઈએ “ સળંકુમારે Ë Àવ ” સનકુમાર કલ્પના સખ્યાત અને અસખ્યાત યાજનના વિસ્તારવાળા વિમાનાવાસેામાં ઉત્પાદ, ઉદ્ઘત્તના અને સત્ત વિષયક ત્રણ ત્રણ આલાપક -કુલ છ આલાપકે-પણ એજ પ્રમાણે કહેવા જોઈએ. “ નર થીવેચના 7 વર્ષાંતિ' પરન્તુ સૌધમ અને ઈશાનના દેવાવાસેા કરતાં અહી વિશેષતા એટલી જ છે કે અહીં (સનત્કુમાર કલ્પમાં) સ્રીવેદી ઉત્પન્ન થતાં નથી, એટલે કે ઢવીએ ઉત્પન્ન થતી નથી કારણ કે સૌધર્મ અને ઈશાન, આ એ દેવલેાકમાં જ દેવીઓને ઉત્પાદ કહ્યો છે ત્યાર પછીના સનત્કુમારાદિ દેવલેફેમાં દેવીઆના ઉત્પાદ કહ્યો નથી. આ રીતે સનકુમાર દેવલેાકમાં દેવીએની ઉત્પત્તિ જ થતી ન હેાવાથી, ' વળત્તેમુ ય ન મળત્તિ ” પ્રજ્ઞપ્તપદોપલક્ષિત સત્તાવિષયક આલાપકામાં પણ સ્રીવેદીના અભાવ જ કહ્યો છે, કારણ કે સનત્કુમારાદિક દેવલાકામાં દેવીએની વિદ્યમાનતાના જ અભાવ કહ્યો છે. સનત્કુમારાક્રિકામાં જે દેવીઓ આવે છે, તે અધસ્તન (નીચેના) દેવલેાકમાંથી જ આવે છે. તેથી ત્યાં કયારેક દેવીએની ઉદ્દત્તના થાય છે, તેથી અહીંયા દેવીઓની ઉત્તનાના નિષેધ કહ્યો નથી. “ લક્ષ્મી ત્રિપુષિ ગમ ન મળત્તિ, લેસ સંચેલ ” સનકુમારાવસેના ત્રણે આલાપકામાં અસ'ની જીવાનુ કથન કરવુ જોઈએ નહી', કારણ કે ત્યાં અસંજ્ઞી જીવા ઉત્પન્ન થતા નથી, ત્યાંથી અસ'ની જીવાની ઉદ્ધૃત્તના થતી નથી અને ત્યાં અસ'ની જીવા હતા પણ નથી, કારણ કે સનત્કુમારાદિ દેવાના ઉત્પાદ સંજ્ઞી જીવામાંથી જ થાય છે અને ત્યાંથી ચ્યવીને તે સંજ્ઞી જીવામાં જ ઉત્પન્ન થાય છે. તેથી ત્રણે આલાપકામાં અસંજ્ઞી જીવાના સદ્ભાવ કહ્યો નથી. “તું ગાય સવારે ” એજ પ્રકારનું કથન માહેન્દ્ર, બ્રાલેાક, લાન્તક, મહાશુક્ર અને સહસ્રાર સુધીના કલ્પેમાં પણ સમજવુ. આ કલ્પામાં તિય ચૈાનિક જીવાના ઉત્પાદ ઢાવાથી અસખ્યાત ચેાજનના વિસ્તારવાળા આ આવાસેામાં ત્રણે આલાપકામાં-ઉત્પાદ, ઉદ્ભત્તના અને સત્તાવિષયક આલાપકૅમાં અસ`ખ્યાત તિયાનિકના સદ્ભાવ હ્યો છે. “ નાળÄ વિમાળેવુ છેલ્લાપુ ચ, રેલ સંચેવ ” પૂર્વકથન કરતાં આ કથનમાં વિમાનેા અને લૈશ્યાએના કથનમાં જ ભિન્નતા છે. તે નીચે પ્રમાણે છે-પહેલા કલ્પમાં ૩૨ લાખ વિમાનાવાસ છે, ખીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેાથામાં આઠ લાખ, પાંચમાંમાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦ હેજાર, સાતમાંમાં ૪૦ હજાર, અઠમાંમાં ૬ હજાર, નવમાં અને દસમામાં ૪૦૦
,,
શ્રી ભગવતી સૂત્ર : ૧૦
૧૬ ૦