________________
અબન્ધક હોતા નથી, પરંતુ એક પત્રાવસ્થામાં ઉ૫લમાં એક જીવનું અસ્તિત્વ હેવાથી તે એક જીવ જ્ઞાનાવરણીય કર્મને બન્ધક હોય છે, પણ જ્યારે તે ઉત્પલ દ્વયાદિ પત્રાવસ્થાથી યુક્ત થાય છે, ત્યારે તેમાં જીવોની અધિકતા હેય છે; તે કારણે એ અવસ્થામાં ઉત્પલના સમસ્ત જીવે જ્ઞાનાવરણીય કર્મના બજક હોય છે. એવું જ કથન દર્શનાવરણય કર્મથી લઈને અન્તરાય પર્યતને કર્મો વિષે પણ સમજવું. કહેવાનું તાત્પર્ય એ છે કે તે ઉત્પલના છ દર્શનાવરણયથી લઈને આન્તરાયિક પર્યતના કર્મના અબંધક હતા નથી, પરંતુ ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉત્પલ એક જીવ તે કર્મોને બન્ધક હોય છે, તથા ઉ૫લની હયાદિ પત્રાવસ્થામાં ઉ૫લસ્થ બધાં જ તે કર્મોના બન્ધક હોય છે. આયુષ્યકર્મમાં અબંધાવસ્થા પણ હોય છે. તે અપેક્ષાએ એક જીવ પણ તેને અબન્ધક હોઈ શકે છે અને અનેક જ પણ તેના અબજૂક હોઈ શકે છે. એક વાત સૂત્રકારે નીચેના પ્રશ્નોત્તરો દ્વારા વ્યક્ત કરી છે–“નવાં કારણ પુછી ચમા ! લંબાવા, વંધાના સંધr વા, અવંઘા વા'' ગોતમ સ્વામીને પ્રશ્ન– “હે ભગવન ! જ્ઞાનાવરણીય આદિ કર્મોની અપેક્ષાએ આયુષ્ક કર્મમાં શી વિશેષતા છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! ઉત્પલની એક પત્રાવસ્થામાં ઉ૫લમાં જે એક જીવ હોય છે તે આયુકર્મને બંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે. દ્વયાદિ પત્રાવસ્થામાં તે ઉત્પલમાં જે અનેક જ હોય છે તેઓ બધાં આયુકર્મના બંધક પણ હોય છે અને અબંધક પણ હોય છે. “ મજા વધા જ નવઘણ ચ” અથવા એક જીવ બંધક અને એક જીવ અધક હોય છે, “હવા ધંધણ ૨ ધંધા અથવા એક જીવ બંધક હોય છે અને અનેક જીવ અબંધક હોય છે. અહવા ધંધા ચ, વંધણ ચ” અથવા અનેક જીવ બંધક હોય છે અને એક જીવ અબંધક હોય છે. “ ધંધવ રંધા ચ, gણ અદ્ર મંni” અથવા અનેક જીવ (બધાં જ) બંધક હોય છે અને અનેકજી અબંધક હોય છે. આ પ્રમાણે અહીં આઠ ભાંગા ( વિક) બને છે. તે આઠ ભાંગાનું વિશેષ સ્પષ્ટીકરણ–અહી બન્ધક અને અબંધક, આ બે પદોના એકત્વ યેગમાં એક વચન હોવાથી બે વિકલ્પ, બહુવચન હોવાથી બે વિકલ્પ તથા દ્વિક સગમાં યથા ચગ્ય રીતે એકત્વ અને બહત્વની અપેક્ષાએ ૪ વિકલપ થાય છે. આ રીતે બધા મળીને ૮ વિકલપ બને છે, જે ઉપર પ્રકટ કરવામાં આવેલ છે આ વિકલ્પને કંઠે નીચે
આ છે (૧) એક બંધ૪ (૨) એક અબંધક (૩) બધાં બંધક (૪) બધા અબંધક (૫) એક બંધક, એક અબંધક, (૬) એક બંધક અને બધાં અબંધક (૭) બધાં બંધક, એક અબંધક, (૮) બધાં બંધક અને બધાં અબંધક.
હવે છઠા વેદનદ્વારનું નિરૂપણ કરવામાં આવે છે. ૌતમ સ્વામીને પ્રશ્ન “સેળ કરે ! નીવા નાનાવનિકાસ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૬૯