________________
માણ કહે છે. (૩) અપહરણકારને અપહાર કહે છે. (૪) ઉચ્ચતાધારને ઉચ્ચત્વ કહે છે. (૫) જ્ઞાનાવરણીય આદિ કર્મોના બન્ધદ્વારને બન્ધ કહે છે. (૯) વેદનાદ્વારનું નામ વેદના છે. (૭) ઉદયદ્વારનું નામ ઉદય છે. (૮) ઉદીરણા દ્વારનું નામ ઉદીરણ છે. (૯) લેસ્યાદ્વારનું નામ લેશ્યા છે. (૧૦) સમ્યફ, મિથ્યા અને મિશ્રષ્ટિ દ્વારનું નામ દષ્ટિ છે. (૧૧) જ્ઞાનદ્વારનું નામ જ્ઞાન છે. (૧૨) ગદ્વારનું નામ ગ છે. (૧૩) ઉપગદ્વારનું નામ ઉપગ છે. (૧૪) વાણદિ દ્વારનું નામ વર્ણ છે. (૧પ) રસાદિ દ્વારનું નામ રસ છે. (૧૬) ઉચ્છવાસક દ્વારનું નામ ઉચ્છવાસક છે. (૧૭) આહારક દ્વારનું નામ આહાર છે. (૧૮) વરિતિદ્વારનું નામ વિરતિ છે. (૧૯) ક્રિયદ્વારનું નામ ક્રિયા છે (૨૦) બન્ધકારનું નામ બધક છે. (૨૧) સંજ્ઞા દ્વારનું નામ સંજ્ઞા છે. (૨૨) કષાયદ્વારનું નામ કષાય છે. (૨૩) સ્ત્રી વેદાદિ દ્વારનું નામ સ્ત્રી છે. (૨૪) બંધદ્વારનું નામ બંધ છે. (૨૫) સંજ્ઞીદ્વારનું નામ સંજ્ઞી છે. (૨૬) ઈન્દ્રિયદ્વારનું નામ ઇન્દ્રિય છે. (૨૭) અનુબન્ધ દ્વારનું નામ અનુબંધ છે. (૨૮) સંવેધ દ્વારનું નામ સંવેધ છે. (૨૯) આહારદ્વારનું નામ આહાર છે. (૩૦) સ્થિતિદ્વારનું નામ સ્થિતિ છે. (૩૧) સમુદ્રઘાત દ્વારનું નામ સમુદ્દઘાત છે. (૩૨) ચ્યવનારનું નામ ચ્યવન છે. (૩૩) મૂલાદિકમાં સર્વજીના ઉત્પાદ દ્વારનું નામ સર્વજીવ મૂલાદિ ઉ૫પાત છે. આ રીતે પહેલા ઉદ્દેશકમાં તેત્રીસદ્વાર કહ્યા છે.
ઉતપલોંઠે જીવોસ્પાદ કાનિરૂપણ
ઉત્પલમાં (કમલમાં) છત્પાદ વક્તવ્યતા“જાજેઉં તે સમ” ઈત્યાદિ
ટીકાથ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ઉત્પલ (કમળ)ના જીવેની નીચે પ્રમાણે પ્રરૂપણ કરી છે–“સેળ ઢળે તેí મi જિદે જ્ઞાવ વજુવાળે પડ્યું gવાણી” તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં મહાવીર પ્રભુ પધાર્યા. તેમનાં દર્શન કરવાને માટે તથા ધમપદેશ સાંભળવાને માટે પરિપૅદ (પ્રખદા) નીકળી. મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તથા તેમની દેશના સાંભળીને પરિષદ પાછી ફરી. ત્યાર બાદ ગૌતમ સ્વામીએ બને હાથ જોડીને નમસ્કાર કરીને વિનયપૂર્વક આ પ્રમાણે પૂછયું “ અરે ! UTTqત્તા જિ - વીરે બાકીવે? હે ભગવન ઉ૫લ (કમળ વિશેષ) જ્યારે એકપત્રાવસ્થાવાળું હોય છે, ત્યારે શું તે એક જીવવાળું હોય છે, કે અનેક જીવવાળું હોય છે? (જેમાં એક જ જીવ હોય તેને એક જીવવાળું અને અનેક જીવ હોય તેને અનેક જીવવા શું કહે છે).
મહાવીર પ્રભુને ઉત્તર–“જો ! ” હે ગૌતમ! “ન કરે છે - जीचे, तेण परं जे अन्ने उववज्जति, तेणं जो एग जीवा-अणेग जीवा" मे
શ્રી ભગવતી સૂત્ર: ૯