________________
તાનું અને ૧૧ માં ઉદ્દેશામાં કાળ વિષયક વક્તવ્યતાનું પ્રતિપાદન કરાયું છે. આલબિકા નગરીમાં મહાવીર પ્રભુએ જે પ્રરૂપણ કરી હતી તેનું પ્રતિપાદન અલંભિક નામના ૧૨માં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે. આ રીતે અગિયારમાં શતકમાં કુલ ૧૨ ઉદ્દેશકેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પહલે ઉદેશે કે તારો કા સંગ્રહ કરનેવાલી તીન ગાયાર્થે
પહેલા ઉદ્દેશાના દ્વાર સંગ્રહની ત્રણ ગાથાઓ उववाओ १ परिमाणं, २ अवहारु, चत्त, ४ बंध ५ वेदेव च । उदए ७, उदीरणाए ८, लेसा ९, दिट्ठी १०, य नाणे य ।। ११ ।। जोगू १२, व ओगे १६, वन्न १४, रसमाई १५, ऊसासगे १६ य आहारे १७ । विरई १८, किरिया१९ बंधे२०, सन्न२१ कसायि२२ स्थि२३ बंधेय २४ ॥२॥ सन्नि२५, दिय२६ अणुबंधे२७, संवेहा२८, हार२९, टिई३० समुग्धाए ३१ । चयणं३२ मूलादीसु य उववाओ सव्वजीवाणं ३३ ! गा.१-३॥
(૧) ઉતપાત, (૨) પરિમાણ, (૩) અપહાર, (૪) ઉચ્ચત્વ, (૫) બંધ, (૬) વેદ, (૭) ઉદય, (૮) ઉદીરણા, (૯) વેશ્યા, (૧૦) દષ્ટિ, (૧૧) જ્ઞાન, (૧૨) યેગ, (૧૩) ઉપગ, (૧૪) વર્ણ, (૧૫) રસાદિ (૧૬) ઉચ્છવાસ, (૧૭) આહાર (૧૮) વિરતિ (૧૯) કિયા (૨૦) બધેક (૨૧) સંજ્ઞા, (૨૨) કષાય, (૨૩) સ્ત્રીવેદાદિ, (૨૪) બન્ધ (૨૫) સંસી, (૨૬) ઈન્દ્રિય () અનુબંધ, (૨૮) સંબંધ, (૨૯) આહિર, (૩૦) સ્થિતિ, (૩૧) સમુદ્દઘાત, (૩૨) વન અને (૩) સમસ્ત જીવન મૂલાદિકમાં ઉપપાત. પહેલા ઉદ્દેશાના વિષયનું પ્રતિપાદન કરવાને માટે આ ૩૩ દ્વાર બતાવ્યાં છે.
ટીકાર્થ– (૧) ઉત્પત્તિ દ્વારને ઉપપાત કહે છે. (૨) ઇયત્તા દ્વારને પરિ
શ્રી ભગવતી સૂત્ર : ૯
૬૫