________________
અઠ્ઠાઇસ પ્રકાર કે અંતરદ્વીપોં કા નિરૂપણ
સાતમા ઉદેશાનો પ્રારંભ“રિ મં! વારિસ્સાળ શોચમસ્થાળ” ઈત્યાદિ.
ટીકાઈ– સૂત્રકારે છઠ્ઠા ઉદ્દેશામાં સુધર્મા સભાની પ્રરૂપણ કરી છે. તે સમસભા આશ્રય વિશેષ સ્થાનરૂપ છે. આ સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર આશ્રયવિશેષ સ્થાનરૂપ અન્તદ્વીપ અને તેમની સંખ્યા ૨૮ અઠયાવીસની છે કે જે મેરુપર્વતની ઉત્તર દિશામાં રહેલા શિખરી પર્વત પર છે, અને લવણસમુદ્રની અંદર છે, તેમની પ્રરૂપણ કરે છે. એવાં ૨૮ અન્તર્કી છે. ગૌતમ સ્વામી તે અન્તર્દી વિષે મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે छ-" कहिं णं भंते ! उत्तरिल्लाण' एगोळ्यमणुस्साण एगोरुय दीवे पण्णत्ते १" હે ભગવન્! ઉત્તર દિશામાં રહેનારા એકેક મનુષ્યોને એકરુક નામને દ્વીપ કયાં આવેલું છે
મહાવીર પ્રભુને ઉત્તર–“gવં જીવામિામે તહેવ નિવાં નાર સુદ્ધાંતથી ત્તિ, અઠ્ઠાવીd માળિચવ્યા”હે ગૌતમ! આ દ્વિીપની જેવી પ્રરૂપણા જીવાભિગમ સૂત્રમાં કરવામાં આવી છે, એવી જ સમસ્ત પ્રરૂપણું અહીં પણ થવી જોઈએ. “શુદ્ધદન્ત” પર્યન્તના દ્વીપ વિષેનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું જોઈએ. અહિં “યાવત્ ” પદથી નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં જે ૨૮ દ્વીપ ગણાવવામાં આવ્યા છે, તે ૨૮ દ્વીપ અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. તે ૨૮ અન્તદ્વીપનાં નામ નીચે પ્રમાણે છે– (૧) એક રુક (૨) આભાસિક, (૩) વૈષાણિક, (૪) લાંગુલિક, (૫) હયકર્ણ (૬) ગજકર્ણ, (૭) ગોકર્ણ, (૮) શકુલકર્ણ, (૯) આદર્શમુખ. (૧૦) મેહ્રમુખ (૧૧) અમુખ (૧૨) ગે મુખ (૧૩) અશ્વમુખ, (૧૪) હસ્તિમુખ, (૧૫) સિંહમુખ, (૧૬) વ્યાઘમુખ, (૧૭) અશ્વકર્ણ, (૧૮) હસ્તિકણું, (૧૯) કર્ણ (૨૦) કર્ણ પ્રવરણ (૨૧) ઉલ્કામુખ, (૨૨) મેઘમુખ, (૨૩) વિદ્યુમ્મુખ, (૨૪) વિદુદન્ત, (૨૫) ઘનદત્ત, (૨૬) લષ્ટદન્ત, (૨૭) ગૂઢદન અને (૨૮) શુદ્ધદઃ આ ઉત્તર દિશાના અન્તદ્વપિની લંબાઈ, પહોળાઈ આદિનું વર્ણન નવમાં શતકના ત્રીજા ઉદ્દેશામાં કર્યા પ્રમાણે અહીં પણ ગ્રહણ કરવું પ્રત્યેક અન્તદ્વીપની લંબાઈ, પહોળાઈ આદિનું પ્રતિપાદન કરતે એક એક ઉદ્દેશક છે. તેથી ૨૮ અન્તરદ્વીપનું વર્ણન કરતા ૨૮ ઉદ્દેશકે અહીં સમજવા જોઈએ. એજ વાતને સૂત્રકારે “ઘણ કૂવીસ કલા માળિચવા” આ સૂત્રપાઠદ્વારા પ્રકટ કરી છે. સૂત્રને અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં
શ્રી ભગવતી સૂત્ર : ૯