________________
પાંચ ઉદેશે કા વિષય વિવરણ
દશમા શતકના પાંચમા ઉ શાને પ્રારંભ આ દશમાં શતકના પાંચમા ઉદ્દેશામાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે
રાજગૃહ નગરનું વર્ણન, ગુણશિલક ચિત્યનું વર્ણન-ચમરેન્દ્રની પટ્ટરાણીએ નું વર્ણન, અને તેમના પરિવારનું વર્ણન. પ્રશ્ન-“ચમરેન્દ્ર પિતાની સભામાં અગ્રમહિષી આદિ દેવીઓ સાથે દિવ્ય ભેગો ભોગવી શકે છે ખરા ? ” ઉત્તર -“ના, તે તેમ કરવાને સમર્થ નથી.” આ પ્રકારના ઉત્તર માટેના કારણનું પ્રતિપાદન. અમરેન્દ્રના સેમ લોકપાલની અગ્રમમિહિષીઓનું કથન પ્રશ્ન-સમ લોકપાલ શું પિતાની સભામાં દેવીઓની સાથે ભેગે ભોગવવાને સમર્થ છે ખરે?” આ પ્રશ્નને નકારમાં ઉત્તર અને તેના કારણનું કથન, અમરેન્દ્રના યમ નામના લેકપાલની અગ્રમહિષીનું કથન બલીન્દ્રની અગમહિષીનું કથન પ્રશ્ન-“લેકપાલ સેમ અને લોકપાલ બલીન્દ્ર શું તેમની સભામાં દેવીઓની સાથે લેગ ભેગવવાને સમર્થ છે ખરાં?” તેને નકારમાં ઉત્તર, ધરણેન્દ્રની અગ્રમહિષીનું કથન. ધરણેન્દ્ર અને લોકપાલ કાલવાલની અગ્રમહિષીઓનું કથન, ભૂતાનન્દ ઈન્દ્ર અને નાગકુમારેદ્રની અગ્રમહિષીઓનું કથન, કાલેન્દ્રની અગ્ર મહિષીઓનું કથન, સુરૂપેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન, પૂર્ણભદ્રની અગ્નમહિષીઓનું વર્ણન, રાક્ષસેન્દ્ર ભીમની અગ્રમહિષીઓનું કથન, કિન્નરેન્દ્ર, પુરુદ્ર, અતિકાયેન્દ્ર, ગીતરતીન્દ્ર, વગેરે ઈદ્રોની અગ્રમહિષીઓનું કથન, સૂર્ય, ચન્દ્ર, અંગારગ્રહ (મંગળ) વિગેરે અને કેન્દ્રની અગ્રમહિષીઓનું કથન, પ્રશ્નદેવેન્દ્ર શકે શું પિતાની સુધર્મા સભામાં પિતાની દેવીઓ સાથે દિવ્ય ભોગને ભોગવવાને સમર્થ છે ખરા ?” ઉત્તર-ધનથી હેતે,” અને તેના કારણનું પ્રતિપાદન. શકના લેપાલ સેમની અમહિષીઓનું કથન ઈશાનેન્દ્ર અને તેના લેકપાલ સેમ વિગેરેની અમહિષીઓનું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૯
૪૩