________________
અને પ્રતિક્રમણ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને, કાળને અવસર આવતા કાળ કરીને તેઓ દેવેન્દ્ર દેવરાજ, ઈશાનના ત્રાયશિક દેવરૂપે ઉત્પન્ન થયા છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“નવમિડું મતે! વિઝા તારી ઘણાચા રેવં વં ચેરં, કાર અને વવાતિ” હે ભગવન! જ્યારથી ચંપા નગરી નિવાસી તે ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થ દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના ત્રાયશિક દે રૂપે ઉત્પન્ન થયા છે ત્યારથી જ શું એમ કહેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને સહાયભૂત થનારા ૩૩ ત્રાયશ્ચિંશક દે છે! શું તે પહેલાં ઈશાને દ્રના સહાયક ત્રાયઅિંશક દેવેનું અસ્તિત્વ જ ન હતું ?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! એ વાત બરાબર નથી કારણ કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયશિક દેનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે પહેલાં ત્યાં તેમનું નામ (અસ્તિત્વ) ન હતું, કે વર્તમાનમાં નથી, કે ભવિષ્યમાં નહીં હોય. ઈશાનેન્દ્રની પાસે ભૂતકાળમાં પણ ત્રાયસિંશક દેવો હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તેમનું નામ તે ત્યાં ત્રણે કાળમાં કાયમ રહે છે, કારણ કે તેમનું નામ તે ધ્રુવ, શાશ્વત અને નિત્ય કહ્યું છે. હા, એવું અવશ્ય બને છે કે કેટલાક ત્રાયશ્ચિંશક દે ત્યાંથી
વે છે અને કેટલાક ઉપન્ન પણ થતા રહે છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ -અનાદિ પ્રવાહની દૃષ્ટિએ તેમને સૌને સર્વથા અભાવ સંભવી શકતો નથી.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-“મથિઈ મતે ! કુમાર વિંર વાઇનો gછા” હે ભગવન્દેવેન્દ્ર, દેવરાજ સનસ્કુમારના સહાયક એવા ૩૩ ત્રાય. શિક દેવ હોય છે ખરાં ?
મહાવીર પ્રભુને ઉત્તર– દુતા, અતિથહા, ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ સનકુમારને સહાયભૂત થનારા ૩૩ ત્રાયઅિંશક દેવો હોય છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન–“તે ગળે મરેઈત્યાદિ હે ભગવન! એવું આપ શા કારણે કહે છે કે દેવેન્દ્ર દેવરાય સનસ્કુમારના સહાયભૂત ૩૩ ત્રાયશ્ચિંશક દેવે હોય છે?
મહાવીર પ્રભુને ઉત્તર–“vળg gવું નાક વાળા ga અનુપરત અને વવવ =તિ” હે ગૌતમ! નાગકુમારે, નાગકુમારરાજ, ધરણના ત્રાયસ્વિંશક દેવના જેવું જ કથન સનકુમારના ત્રાયશ્ચિશક દેવે વિષે પણ સમજવું. એજ પ્રમાણે દેવેન્દ્ર, દેવરાજ મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તકા, મહાશુક્ર, સહસ્ત્રાર, પ્રાકૃત, અય્યત આ ઈન્દ્રોના સહાયભૂત પણ ૩૩–૩૩ ત્રાયશ્ચિંશક હોય છે એમ સસજવું. એજ વાતને સૂત્રકારે નીચેની પ્રશ્નોત્તર દ્વારા વ્યક્ત કરી છે.
ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવન ! દેવેન્દ્ર, દેવરાજ માહેન્દ્ર આદિ ઇન્દોના સહાયભૂત ૩૩-૩૩ ત્રાયશ્ચિંશક દેવે હોય છે ખરાં?
મહાવીર પ્રભુનો ઉત્તર-હા, ગૌતમ! દેવેન્દ્ર, દેવરાજ મહેન્દ્રથી લઈને દેવેન્દ્ર દેવરાજ અયુત પર્યંતના દેવેન્દ્રોના સહાયભૂત ૩૩-૩૩ ત્રાયશ્ચિંશક
શ્રી ભગવતી સૂત્ર : ૯
૪૧.